Widgets Magazine

કેન્દ્રીય બજેટ શુ છે ?

શનિવાર, 28 જાન્યુઆરી 2017 (10:13 IST)

Widgets Magazine

કેન્દ્રીય બજેટ ભારત દેશની વાર્ષિક રિપોર્ટ છે. આ એક નાણાકીય વર્ષ (જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ચાલે છે) માટે ભારત સરકારના રાજસ્વ અને ખર્ચનો અંદાજ હોય છે. 
 
કેન્દ્રીય બજેટ સરકારના નાણાનું સૌથી વિસ્તૃત ખાતુ છે. જેમા બધા સ્ત્રોતોથી આવનારા રૂપિયા અને બધી ગતિવિધિઓમાં થનારા ખર્ચની પૂરી વિગત હોય છે. આ રાજસ્વ બજેટ અને કેપિટલ બજેટને એક સાથે મેળવે છે. તેમા આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક અનુમાન પણ સામેલ હોય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2017 - વધી શકે છે સર્વિસ ટેક્સનો ભાર, આવનારા દિવસોમાં ફિલ્મો જોવી અને હોટલમાં ખાવુ પડશે મોંઘુ !!

આવનારા દિવસોમાં ફિલ્મો જોવી અને હોટલમાં ખાવા માટે ખિસ્સા પર ભાર વધી શકે છે. બજેટમાં સરકાર ...

news

બજેટ 2017 - ખાંડ થશે કડવી ! 4500 રૂપિયાની સબસીડી થઈ શકે છે ખતમ

ખાંડ જલ્દી જ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોઝ વધારી શકે છે. સમાચાર મુજબ મોદી સરકાર ટૂંક ...

news

50 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગી શકે છે ટેક્સ

સરકારને જો મુખ્યમંત્રીઓની સમિતિની ભલામણ ગમી જાય છે તો 50 હજારથી વધુની લેવડદેવડ પર ટેક્સ ...

news

ખુશ ખબર... હવે પોસ્ટઓફિસમાં જ બનશે પાસપોર્ટ

દેશના ખૂણે ખૂણે પાસપોર્ટ સેવાઓને પહોંચાડવાની કવાયતમાં વિદેશ મંત્રાલયે ડાક વિભાગ સાથે હાથ ...