બજેટ 2017 - ખાંડ થશે કડવી ! 4500 રૂપિયાની સબસીડી થઈ શકે છે ખતમ

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:27 IST)

Widgets Magazine

ખાંડ જલ્દી જ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોઝ વધારી શકે છે. સમાચાર મુજબ ટૂંક સમયમા જ રાશનની દુકાનમાં મળનારી ખાંડ પરથી સબસીડી હટાવી શકે છે સૂત્રો મુજબ નાણાકીય મંત્રી અરુણ જેટલી આ વખતના બજેટમાં આની જાહેરાત પણ કરી શકે છે. તાજેતરમાં રાશનની દુકાનોને મળનારી ખાંડ પર 18.50 રૂપિયા પ્રતિ કિલો સબસીડી મળે છે.  તેનાથી ખાંડના ભાવ અચાનક ચોક્કસ ઉછળશે એવુ માનવામાં આવી રહ્યુ છે.   
 
આવુ કેમ કરી રહી છે સરકાર 
 
ઉલ્લેખનીય છે કે ખાંડ પર હાલ લગભગ 4500 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી રહી છે. કેન્દ્રનુ માનવુ છે કે નવા ખાદ્ય સુરક્ષા કાયદામાં ગરીબી રેખાથી નીચે (બીપીએલ)પરિવારો માટે કોઈ પ્રકારની સીમા નથી રાખવામાં આવી. એવામાં આશંકા છે કે રાજ્ય સરકાર સસ્તી ખાંડનો ક્યાક બીજે પણ ઉપયોગ કરી શકે છે.  હાલ યોજના હેઠળ 40 કરોડ બીપીએલ પરિવારનુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે.  સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠ્ળ વાર્ષિક 27 લાખ ટન ખાંડની જરૂર હોય છે. 
 
હાલ રાજ્ય સરકારો રાશનની દુકાન પરથી ખાંડની સરકાર નિયંત્રિત મૂલ્ય પર આપૂર્તિ કરવા માટે ખુલ્લા બજારમાંથી જથ્થાબંધ ભાવ પર ખાંડ ખરીદે છે અને પછી તેને 13.50 રૂપિયા કિલોના સસ્તા ભાવ પર વેચે છે.  બીજી બ આજુ રાજ્યોને આ માટે કેન્દ્ર સરકાર તરફથી 18.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર સબસીડી આપવામાં આવે છે. સૂત્રો મુજબ નાણાકીય મંત્રાલય પાસેથી એવા સંકેટ મળી રહ્ય અછે કે વર્તમન સબસીડી યોજનાને આગામી નાણાકીય વર્ષથી બંધ કરવામાં આવી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બજેટ 2017 ખાંડ થશે કડવી બજેટ સમાચાર લાઈવ ગુજરાતી લાઈવ સમાચાર નવી ટ્રેનોની જાહેરાત અરુણ જેટલી બજેટ સત્ર 2017 મોદી સરકાર રેલ મંત્રી સુરેશ પ્રભુ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર સામાન્ય બજેટ રેલ બજેટ Sports News Subcidy Sugar Gujarati News Business News Gujarat Samachar Rail Budget Union Budget Suresh Prabhu Budget 2016-17 Pm Narendra Modi Latest Gujarat Samachar Gujarati Live News Latest Gujarati News List All New Trains In Budget 2017-2018

Loading comments ...

વ્યાપાર

news

50 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગી શકે છે ટેક્સ

સરકારને જો મુખ્યમંત્રીઓની સમિતિની ભલામણ ગમી જાય છે તો 50 હજારથી વધુની લેવડદેવડ પર ટેક્સ ...

news

ખુશ ખબર... હવે પોસ્ટઓફિસમાં જ બનશે પાસપોર્ટ

દેશના ખૂણે ખૂણે પાસપોર્ટ સેવાઓને પહોંચાડવાની કવાયતમાં વિદેશ મંત્રાલયે ડાક વિભાગ સાથે હાથ ...

news

IDBI બેંકમાં સ્પેશ્યાલિસ્ટ ઑફિસરના ખાલી પદ પર ભરતી, apply now

IDBI બેંકમાં સ્પેશલિસ્ટ ઑફિસરન આ ખાલી પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે ય ઓગ્ય ...

news

Vodafone લાવ્યુ છે ધમાકેદાર ઓફર્સ, જાણો શુ છે ખાસ

ટેલીકોમ કંપની વોડાફોન ઈંડિયાએ પોતાના પોસ્ટપેડ કસ્ટમર્સ માટે અનલિમિટેડ ઓફર્સની રજુઆત કરી ...

Widgets Magazine