ચાઈલ્ડ કેર - બાળકોના ડાયપર બદલતી વખતે હંમેશા આ વાતનુ ધ્યાન રાખો

બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:57 IST)

Widgets Magazine

નાના બાળકો દ્વારા વારેઘડીએ ભીનુ કરવા પર માતા પિતા ડાયપરનો ઉપયોગ કરે છે. ડાયપર બદલતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે નાના બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને ઈંફેક્શન થવાનો ખતરો પણ વધુ હોય છે. આવો જાણીએ ડાયપર બદલતી વખતે કંઈ કંઈ સાવધાનિયો તમારે રાખવી જોઈએ. 
 

1. બાળકનુ ડાયપર બદલતી વખતે તેમને હંમેશા સ્વચ્છ સ્થાન પર સૂવડાવો 
2. બાળક સાથે જોડાયેલ બધી જરૂરી સામગ્રી સાથે લઈને બેસો જેથી તમારે વચ્ચે જ બાળકને છોડીને આમતેમ ભાગવુ ન પડે 
3. ગંદા ડાયપર કાઢ્યા પછી બાળકને 10 થી 15 મિનિટ માટે આમ જ રહેવા દો જેથી તેનુ શરીર સંપૂર્ણ રીતે સૂકાય જાય 
4. બાળકને કૉટનના કપડા કે પછી રૂ અને પાણીની મદદથી ભીનાશવાળા ભાગને સારી રીતે સાફ કરો. 
5. ડાયપર બદલતી વખતે તમારા બાળકને રમવા માટે રમકડા આપો કે પછી તેનુ ધ્યાન બીજી તરફ લગાવો. 
6. સફેદ અને લાઈટ રંગનુ જ ડાયપર વાપરો કારણ કે રંગીન ડાયપર બાળક માટે નુકશાનદાયક હોઈ શકે છે. 
7. ડાયપરને ઢીલુ કરીને બાંધો જેથી પાછળથી બાળકના શરીર પર નિશાન ન બને. આ ઉપરાંત ડાયપર બદલતી વખતે તમારો એક હાથ બાળકના પેટ પર રાખો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચાઈલ્ડ કેર બાળકોના ડાયપર વાતનુ ધ્યાન રાખો નારી બાળકોનો ઉછેર બાળકોની જીદ નોલેજ જનરલ નોલેજ પરીક્ષા માટે બાળકોની સાર-સંભાળ Baby-diapers Child Care Mother And Child Food For Child

Loading comments ...

નારી સૌદર્ય

news

જો ઈચ્છો છો પાઉટી લિપ્સ તો આવી રીતે લગાડો આ સ્ક્રબ

ખૂબસૂરતીમાં ચેહરા અને વાળની સાથે સાથે હોંઠનો પણ મુખ્ય ભાગ હોય છે. આજના સમયમાં પાઉલી લિપ્સ ...

news

ત્વચાની દેખરેખ કરતી વખતે પુરૂષો મોટાભાગે કરે છે આ ભૂલો

પુરૂષ સામાન્ય રૂપે ત્વચાની દેખરેખમાં કોઈ વિશેષ સાવધાંરી રાખતા નથી. પોતાના શરીરની દેખરેખ ...

news

કેવી રીતે રાખીએ બ્લેક જીંસને હમેશા બ્લેક ? જાણો અહીં

બ્લેક denims એક એવું આઉટફિટ છે જે દરેક અકેજન પર પહેરી શકાય છે. પણ બ્લેક જીંસ સાથી સૌથી ...

news

Gujarati Beauty tips - બસ ફક્ત આ એક પેક લગાવશો તો યુવા દેખાશો

દરેક ઈચ્છે છે કે તેમની સુંદરતા કાયમ રહે. પણ વય વધવાની સાથે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો ...

Widgets Magazine