બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 27 ઑક્ટોબર 2014 (15:37 IST)

ચાઈલ્ડ કેર - ગાયનું તાજુ દૂધ બાળકોને સંક્રમણથી બચાવે છે

આજકાલ નાના બાળકો બહુ જલ્દી સંક્રમણનો શિકાર થઈ જાય છે. જેનું એક કારણ ગાયના તાજા દૂધની કમી હોઈ શકે છે. શોધકર્તાઓએ શોધથી તપાસ કરી કે અલ્ટ્રા હાઈ ટેંપરેચર (યુએચટી) પ્રક્રિયાથી તૈયાર ગાયના  દૂધ સિવાય ગાયનું  તાજુ દૂધ પીતા બાળકોને શ્વાસ સંબંધી સંક્રમણ ,તાવ,અને કાનના સોજા જેવા રોગોથી રક્ષણ મળે છે. 
 
ગાયના તાજા દૂધના સેવનથી બાળકોમાં સંક્રમણ રોગોનું સંકટ 30 ટકા સુધી ઓછુ થઈ જાય છે. જ્યારે કે ઘરમાં દૂધ ગરમ કરી બાળકોને પીવડાવવાથી એની અસર ઓછી થઈ જાય છે.ગાયના તાજુ દૂધ પીવાથી બાળકોમાં વ્યવસાયિક રૂપથી સંશોધિત અલ્ટ્રા પાસ્ચ્યુરાઈજ્ડ દૂધ પીવડાવવાથી બાળકોની તુલનામાં  સંક્રમણ ,તાવ,અને કાનના સોજા અને બીજા શ્વાસ  સંબંધી સંક્રમક રોગો ઓછા જોવા મળે છે. 
 
ગાયનું તાજુ દૂધ પીતા બાળકોમાં સી રિએક્ટિવ પ્રોટીનનું સ્તર પણ ઓછુ થઈ જાય છે, જે બાળકોમાં અનેક રીતના સોજા માટે જવાબદાર છે. ગાયના દૂધમાં પેથોજનિક માઈક્રોઆર્ગેનિજ્મ હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી સંકટોથી બાળકોને સુરક્ષા પ્રદાન કરવામાં કારગર છે.