મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2017 (05:57 IST)

રડતા બાળકને ચુપ કરાવવાના આ છે સૌથી સરળ ઉપાય

પેરેટિંગ- બાળકને વાર-વાર રડવું, આ સમસ્યા તો બાળકોમાં સામાન્ય જોવાય છે. જ્યારે બાળક અચાનક રડવા લાગે છે તો મા બધા કામ મૂકીને તેને ચુપ કરવામાં લાગી જાય છે. પણ જ્યારે બાળક તોય પણ ચુપ ન હોય ત્યારે માત-પિતા ખૂબ પરેશાન થઈ જાય છે. આ જાણવાની કોશિશ કરે છે કે શા માટે એ આટલું રડી રહ્યા છે. 
 
તે સ્થિતિમાં માતા-પિતાને ખૂબ ટેંશન થઈ જાય છે. જો તમારી સાથે પણ કઈક આવું થઈ રહ્યું છે તો આજે અમે તમને કેટલાક એવા સરળ ટિપ્સ જણાવશે જેને ફૉલ કરીને તમે તમારા ન્ન્હા-મુન્નાને સરળતાથી ચુપ કરાવી શકો છો. 
1. રમવા માટે રમકડા આપો- બાળકને રમકડાથી રમવું ખૂબ પસંદ હોય છે. જ્યારે પણ બાળક રડવા લાગે ત્યારે તેમના હાથમાં કોઈ પણ રમકડા પકડાવી નાખો. તેનાથી બાળકનો ધ્યાન માત્ર રમવામાં થશે અને એ રડવું પોતે બંદ કરી નાખશે. 
 
2. ગીત વગાડો- જ્યારે બાળક રડવા લાગે તો તેમે ગીત વગાડી શકો છો. ગીત વગાડવાથી બાળકનું મન ગીત તરફ જશે અને રડવું એ પોતે બંદ કરી નાખશે. 
 
3. ઉચકી લો- ઘણી વાર શું હોય છે કે બાળક ફરવા માંગે છે. તેથી જ્યારે પણ બાળક રડે તો તેને ઉચકીને ફરાવો અને કોઈ શાંત  જગ્યા પર ફરાવવા માટે લઈ જાઓ.  
 
4. પેટ્સ સાથે રમવા દો- વધારેપણ બાળક પેટ્સની સાથે રમવું  સારું લાગે છે . તેથી જ્યારે પણ બાળક રડે તો તેને પેટ્સ સાથે રમવા દો. 
 
5. બેબી ફીડિંગ- બાળકને જ્યારે ભૂખ લાગે છે તો એ તેજ-તેજ રડે છે. તેથી બાળકને ચુપ કરાવા માટે તમે તેને બેબી ફીડિંગ પણ કરાવી શકો છો.