બાળકોના હાડકાઓ મજબૂત બનાવવા માટે જરૂરી આહાર

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (15:33 IST)

Widgets Magazine

બાળકોના શરીરનો સહી વિકાસ થવું બહુ જરૂરી છે. એમના વિકાસમાં હાડકાઓની મજબૂતી સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. એનાથી એમને ક્યારે સાંધાના દુખાવો, નબળાઈ વગેરે પ્રોબ્લેમ્સ છે જો તમારા બાળકના હાડકાઓ મજબૂત નહી છે કે એને દુખાવો થાય છે તો તમે એના પર ધ્યાન આપવાની જરૂર છે. 
1. દૂધથી બનેલા ઉત્પાદ- દૂધથી બનેલા ઉત્પાદ જેમ કે દહીં, છાશ, પનીર કે ચીજ વગેરેમાં કેલ્શિયમની માત્રા બહુ વધારે હોય છે. એનાથી બાળકના શરીરના હાડકા અને એમના દાંત ઘણા મજબૂત થઈ જાય છે. 
 
2 શકરકંદ - શકરકંદમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ હોય છે જે કે શરીરને સ્ટ્રાંગ બનાવે છે. બાળકને શકરકંદ કાચી કે શેકીને આપો. તમે એનું હલવા બનાવીને આપી શકો છો. 
 
3 વટાણા- બાળકને તમે વટાણાથી બનેશી ડિશેજ બનાવીને ખવડાવો. વટાણામાં ઘણા પોષક તત્વ હોય છે જે બાળકને હાળકાને મજબૂત બનાવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

વિક્સ ! શરદી-તાવ જ નહી તમારા સૌદર્ય માટે પણ ઉપયોગી

જ્યારે શિયાળાની ઋતુમાં તમને શરદી કે માથાનો દુખાવો થાય છે તો તમારા મગજમાં સૌ પહેલા વિક્સ જ ...

news

સાવધાન! શું તમારું બાળક વધારે ટીવી જુએ છે

જાડાપણની સમસ્યા આજકાલ મોટાથી લઈને બાળકો સુધી જોવા મળે છે. આજકાલ સામાન્ય જોવા મળે છે કે ...

news

ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા

પહેલાના સમયમાં સુંદર દેખાવ માટે આપણે દાદી નાનીના ઘરેલુ નુસ્ખા અપનાવતા હતા. આ માટે તેમને ...

news

કિચનના જૂના સ્ટીલના વાસણો ચમકાવવા છે તો અપનાવો આ ટિપ્સ

રસોડામાં અનેક વાસણો એવા હોય છે જે સમય પહેલા જ પોતાની ચમક છોડી દે છે અને જૂના જેવા દેખાવવા ...

Widgets Magazine