શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (16:56 IST)

તમારા નાના બકાને ન આપો વૉકર નહી તો.....

પહેલી વાર માતા-પિતા બનવું સૌથી સુખદ અનુભવ હોય છે . ઘરમાં નવા બાળક આવતા જ માતા -પિતા એમના જરૂરની બધી વસ્તુઓ જેમ કે વૉકર , ફીડિંગ બોટલ કાજલ ડાઈપર વગેરે બધા એક સાથ લઈ લે છે. અમે તમને જણાવી દે કે આ વસ્તુઓને કેમ નહી લેવા જોઈએ જો લઈ લીધા હોય તો એના ઉપયોગ સીમિત કરવું જોઈએ. 
 
1. ટીથર અને ચુસની
5-6 માસમાં દરેક ઉમ્રના બાળજ દરેક વસ્તુ મોઢામાં નાખી લે છે એ સમયમાં ચુસની અને ટીથરને ઠીક રીતે સફાઈ ન હોવાથી બાળકને ઈંફેકશન ના ડર રગે છે એની અજગ્યા તમેન બાળક અને સારી ક્વાલિટીના ગહેરા રંગના ટીથિંગ રિંગ કે પ્લાસ્ટિકની બંગડી આપી શકો છો. પણ આપતા પહેલ દરેક વાર એને સારી રીતે ધોવું. 

2. ગ્રાઈપ વાટર
ગ્રાઈપ વાટરના નુકશાનના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નહી છે આથી એને ન આપવું જ સારું છે. 

3. વૉકર- નાના બાળકોએ વૉકર આપતા સમયે ધ્યાન રાખવું  પડે છે કારણકે એ સંતુલન બગાડીને બાળકોને પડ્વાના ડર રહે છે સાથે એને પ્રાકૃતિક રૂપથી ચાલવામાં મુશ્કેલી આવે છે જેથી ઘણી વાર એ મોઢેથી ચાલવું શીખે છે. 
 

4. સૉફ્ટ ટોય્ સૉફ્ટ ટૉય્ સૉફ્ટ ટોય સારી રીતે સાફ નહી હોય છે આથી બાળક્ને એલર્જી કે સંક્રમણ થઈ શકે છે . ઘણી વાર આથી સડન ઈંફેંટ ડેથ સિંડ્રોમ પણ થઈ શકે છે. એની જગ્યા બાળકને એવા રમકડા આપો જે વૉશેબલ હોય્ 
5. ફીડિંગ બોટલ- બોટલની સારી રીતે સફાઈ ન હોવાના કારણે બાળકને પેટમાં દુખાવા કે સંક્ર્મણ થઈ શકે છે આથી બચવું સારું છે જો આપવું જ પડે તો દરેક વરા ફીડ કરાવતા પહેલા 10 મિનિટ પાણીમાં ઉકાળીને પ્રયોગ કરો. 
 

6. ફેંસી કપડા- બાળકોને હાઈ નેક અને ફેંસી કપડા ન નાખો. આથી બાળકોને બેચેની થઈ શકે છે . નાના કપડા પણ ન પહેરાવો. આથી ને ગભરાહટ થઈ શકે છે . કૉટનના ઝાબલા  સૌથી સારા છે. 
7. ઈલેક્ટ્રોનિક્સ ગેજેટસ- ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી બાળક ઓને નુકશાન પહોંચી શકે છે એની જગ્યાએ એને કહાની સંભળાવો કે ચિત્રના માધ્યમ થી કઈક શિખડાવો.

8.  ડાયપર- બાળકો માટે તમે ડાયપર ની જગ્યા કૉટનના કપડા પ્રયોગ કરી શકો છો. જો ડાયપર પહેરાવી રહ્યા છે કે તો હેવી થતા જ બદલી નાક્લ્હો. પહેરાતી સમયે સ્કિન પર થોડા તેલ લગાડવાથી ત્વચાને સીધા નુક્શાન નહી પહોચાડતા.