શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી. , શુક્રવાર, 8 ઑક્ટોબર 2010 (10:13 IST)

બાર ગોલ્ડ માટે રમશે ભારત

દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે ભારત માટે 12 સુવર્ણ પદક જીતવાની તક રહેશે અને વધુ આશા એક વાર ફરી નિશાનેબાજીથી રહેશે. આ ઉપરાંત ચેમ્પિયન બોક્સર વિજેન્દ્ર સિંહ આજે પહેલીવાર રિંગમાં ઉતરશે.

આજ કુલ 43 પદકો માટે હરીફાઈ થશે, જેના ભારતની દાવેદારી 12 સુવર્ણ પદકો માટે થશે. ટેનિસ માટે સાનિયા મિર્જા, સોમદેવ અને મહેશ ભૂપતિ અને લિએંડર પેસની જોડી આજે મુખ્ય હરીફાઈમાં ઉતરશે.

દિવસની શરૂઆત નિશાનેબાજ કરશે અને આજે એકવાર ફરી ગગન નારંગ, ઓંકારસિંહ, માનવજીત સંધૂ પદક માતે નિશાન તાકશે.