મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2017 (14:39 IST)

આ ખાસ જીત , જાધવની પારી બેજોડ : કોહલી

પૂણે
ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પહેલા એકદિવસીય મેચમાં રવિવારે અહીં ઈંગ્લેંડના વિશાળ લક્ષયને હાસલ કરી દાખન કરાઈ જીતને ખાસ કરાર આપતા કેદાર જાધબમી બેજોડ શતકીય પારીમી ખૂબ વખાણ કર્યા. 
ભારતના સામે 351 રનના લક્ષ્ય હતું પણ વિરાટએ 122 અન જાધવની 120 રનની પારી અને અંતિમ ક્ષણમાં હાર્દિક પંડયાના 40 રનની મદદથી તે આ મેચ ત્રણ વિકેટથી જીતવામાં સફળ રહ્યા. કોહલીએ મેચ પછી કયું અમે પહેલા પણ કેદારની ક્ષમતા જોયી હતી અને હાર્દિકએ સારી રીતે ટીમને લક્ષય સુધી પહોંચાડયા આ અમારા માટે ખાસ જીત છે. 
 
જાધવને તેમની શાનદાર પારી  મેન ઑફ દ મેચ ચૂંયા. તેણે કીધું કે તે એ અવસર કોઈ પણ  રીતે  નહી ગુમાવા ઈચ્છતા હતા.