Widgets Magazine

સુપ્રીમ કોર્ટે અનુરાગ ઠાકુરને હટાવ્યા, શુ થશે જેલની સજા ?

નવી દિલ્હી., સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:19 IST)

Widgets Magazine

 લોઢા કમિટીની ભલામણોને બીસીસીઆઈ દ્વારા લાગૂ કરવામાં થઈ રહેલ આનાકાની કરવી બીસીસીઆઈને ભારી પડી છે. કોર્ટે સખત નિર્ણય લેતા બોર્ડ અધ્યક્ષ અને સચિવ અજય શિર્કેને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અનુરાગને આદેશનું ઉલ્લંઘન કરવાની નોટિસ પણ આપી છે. શિર્કી આ વાત પર ટિપ્પણી કરતા કહ્યુ કે મને અત્યાર સુધી કોર્ટની કોપી મળી નથી. 
 
બીજી બાજુ જસ્ટિસ લોઢાએ આ નિર્ણયનુ સ્વાગત કરતા કહ્યુ કે આ રમતની જીત છે. આ નિર્ણયથી બીજા રમત સંગઠનોએ સબક મળશે. તેમને કહ્યુ કે તેમને પોતાની 3 ભલામણો બોર્ડને મોકલી હતી પણ તેમને તેને માની નહી. 
 
સુપ્રીમ કોર્ટમાં દોઢ વર્ષથી ચાલી રહેલ આ મામલાની આજે મહત્વની સુનાવણી થઈ. અગાઉની સુનાવનીમાં કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો અને પોતાના તેવર પણ સ્પષ્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગાઉની સુનાવણીમાં ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કહ્યુ હતુ કે બીસીસીઆઈ પ્રમુખ અનુરાગ ઠાકુર પર કોર્ટના આદેશના ઉલ્લંઘનનો કેસ ચલાવી શકાય છે. આ માટે અનુરાગ ઠાકુર જેલ પણ જઈ શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ક્રિકેટ

news

મોહમ્મદ શમીની વાઈફની આ ફોટો પર સોશિયલ મીડિયા પર આવ્યા ગંદા કમેંટ્સ..

મોહમ્મદ શમી અને તેમની વાઈફ હસીન જહાની ફોટોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકોએ ...

news

ભારત બન્યું અંડર-19 એશિયા કપ ચેંપિયન , શ્રીલંકાએ આપી 34 રનથી પાછળ

ભારતની અંડર-19 ક્રિકેટ ટીમને વર્ષ 2016નો અંત ખૂબ સરસ અંદાજમાં કરતા સતત ત્રીજી વાર અંડર ...

news

આર. અશ્વિન બન્યા ICC ક્રિકેટર ઑફ ધ ઈયર

ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના ખાતામાં સતત સફળતાઓ નોંધાતી જઈ રહી છે. તાજેતરમાં જ ...

news

ભારતે ચેન્નઈ ટેસ્ટ ઈનિંગ અને 75 રનથી જીત્યુ, જડેજાએ લીધી 10 વિકેટ, 4-0થી ટીમ ઈંડિયાએ જીતી શ્રેણી

ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 75 રનથી જીતી લીધી. મેચના અંતિમ દિવસે ...