Widgets Magazine
Widgets Magazine

પ્રથમ જ મેચમાં રસૂલ પર વિવાદ, રાષ્ટ્રગીતના સમયે ચાવતા રહ્યા ચ્યૂઈંગમ !

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (12:13 IST)

Widgets Magazine


 
ટી-20 ઈંટરનેશનલમાં ડેબ્યૂ સાથે જ વિવાદોમાં ઘેરાય ગયા છે. કાનપુરના ગ્રીન પાર્ક પર મેચ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન સમયે પરવેજ રસૂલ કંઈક ચાવતા જોવાયા. ત્યારબાદથી પર ચ્યૂઈંગમ ચાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
 
લોકોએ તેમને પૂછ્યુ - શુ રાષ્ટ્રગીતથી વધુ મહત્વપૂર્ણ હતુ ચ્યૂઈંગમ ?
 
તેમની આ હરકત લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયો સોશિયલ સાઈટ્સ પર વાયરલ થયો. તો પરવેઝની ખૂબ આલોચના શરૂ થઈ. ગણતંત્ર દિવસના દિવસે આવી હરક્ત થતા ફેંસ અને વધુ ગુસ્સામાં ગયા અને ટ્વિટર પર જોરદાર કમેટ્સ કર્યા. લોકોએ તેમને પૂછ્યુ કે રાષ્ટ્રગાનથી વધુ મહત્વપૂર્ણ હતુ ચ્યૂઈંગમ  ? સાથે જ બીસીસીઆઈ અને કપ્તાન કોહલીને કાર્યવાહીની માંગ કરવામાં આવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

સચિન તેંદુલકરની આ વાતથી શર્મિંદા હોય છે યુવરાજ સિંહ

યુવરાજ સિંહ સચિન તેંદુલકરને કેટલા માને છે આ વાતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે યુવીના ...

news

ING Vs ENG: કેદારે જીત્યુ દિલ પણ જીત ન શકી ટીમ ઈંડિયા, સીરિઝ પર કબજો

ઈગ્લેંડ સાથે રમાયેલ ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાને હારનો સામનો કરવો પડ્યો. ...

news

કલકત્તામા છવાયા રવિન્દ્ર જાડેજા, વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાતી ત્રીજી અને ...

news

હેજલે કહ્યુ - ક્યારેય હાર નથી માનતો યુવી, જાણો હેજલનો પ્રેમભર્યો સંદેશ

ટીમ ઈંડિયામાં યુવરાજનુ કમબેકને યુવરાજનુ લેડી લક તરીકે ઓળખાવવા લાગ્યુ હતુ. યુવી લાંબા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine