Widgets Magazine
Widgets Magazine

ઈરફાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો, "મુસ્લિમ છો, ભારત માટે કેમ રમો છો" જાણો તેમણે શુ આપ્યો જવાબ ?

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (13:44 IST)

Widgets Magazine
irphan pathan

ભારતના ઈરફાન પઠાનને એકવાર ફરી પાકિસ્તાની યુવતીએ સવાલ કર્યો હતો કે તમે મુસલમાન હોવા છતા પણ માટે કેમ રમો છો.  તેના પર ઈરફાને એ યુવતીને શાનદાર જવાબ આપ્યો. 
 
ક્રિકેટર ઈરફાન પઠાને જણાવ્યુ કે એકવાર પાકિસ્તાનમાં એક યુવતીએ મને આ સવાલ કર્યો હતો કે તમે મુસલમન થઈને પણ ભારત માટે કેમ રમો છો. મે તેના પર જવાબ આપ્યો, 'હુ ભારતીય છુ તેથી હુ ભારત માટે રમુ છુ." તેમને એ યુવતીને જવાબ આપતા કહ્યુ કે મને ભારતીય હોવા પર ગર્વ છે. ઈરફાને આ વાત નાગપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં બતાવી. 
 
ઈરફાનનુ કહેવુ છે કે  એ યુવતીના સવાલ પર મને ખરાબ ન લાગ્યુ પણ તેનો એ સવાલ મને આજે પણ સારુ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે ઈરફાને ટીમ ઈંડિયા માટે 29 ટેસ્ટ, 120 વનડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 1105 રન છે. જેમા 131 ચોક્કા અને 18 છક્કાનો સમાવેશ છે. બીજી બાજુ વનડેમાં તેણે 1544 રન બનાવ્યા છે. જેમા 142 ચોક્કા અને 37 સિક્સર તેમના નામે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

ભારતે બાંગ્લાદેશને 208 રનથી આપી હાર, જડેજા-અશ્વિને લીધી 4-4 વિકેટ

ભારતે બાંગ્લાદેશને હૈદરાબાદ ટેસ્ટમાં 208 રનથી હરાવી દીધુ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર ...

news

બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભારત પાકિસ્તાનને પછાડીને ચેમ્પિયન બન્યું,ગુજરાતનો કેતન પટેલ મેન ઓફ ધ સિરિઝ

ભારતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ જબરજસ્ત પર્ફોમન્સને સહારે ફાઈનલમાં પાકિસ્તાનને નવ વિકેટથી ...

news

અનોખું રેકાર્ડ જ્યારે , ટીમના બધા 11 ખેલાડીઓને મળ્યું હતું મેન ઑફ દ મેચ

ક્રિકેટ એક એવું રમત છે જેમાં ક્યારે પણ કઈક પણ થઈ શકે છે . આથી આ રમતને અનિશ્ચિતતાઓના રમત ...

news

પાકિસ્તાનને હરાવીને ટી-20 વિશ્વકપ પર ભારતનો કબજો

બ્લાઈન્ડના ટી-20 વિશ્વકપમાં પોતાના ખિતાબને બરકરાર રાખતા નેત્રહીન ક્રિકેટરોએ 12 ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine