વિરાટ કોહલીના નામે એક નવો રેકોર્ડ નોંધાયો

સેંચુરિયન, શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (11:06 IST)

Widgets Magazine

. ભારતીય કપ્તાન વિરાટ કોહલી કોઈપણ દ્વિપક્ષીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીમાં 500 રન બનાવનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છઠ્ઠા અને અંતિમ વનડેમાં સદી મારીને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. 
 
તેમણે આ શ્રેણીમાં ત્રણ સદી સહિત 500 રન બનાવ્યા. શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2013-14માં છ મેચની ઘરેલુ શ્રેણીમાં 491 રન બનાવ્યા હતા. છઠ્ઠી વનડે મેચમાં વિરાટ કોહલીની બેટ કોહરામ મચાવતી રહી. 
 
વિરાટ 129 રન પર અણનમ રહ્યા... જેમા 19 ચોક્કા અને 2 છક્કાનો સમાવેશ હતો. વિરાટે અજિંક્યે રહાણે સાથે ત્રીજી વિકેટ માટે 126 રનની મેચ વિજયી અણનમ ભાગીદારી કરી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

ડબલ ખુશખબર.. 5th ODI જીતતા જ ટીમ ઈંડિયાએ દ. આફ્રિકા પાસેથી છીનવ્યો નંબર 1નો તાજ

ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છ મેચોની શ્રેણીની પાંચમી વનડે 73 રનથી જીતી લીધી. ત્યારબાદ જ ...

news

ધોની પોતાના સાસરીમાં બનાવશે ફાર્મ હાઉસ, ક્યાક આ સાક્ષી માટે વેલેન્ટાઈન ગિફ્ટ તો નથી ને ?

ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ભલે વેલેંટાઈંસ ડે ને પત્ની સાક્ષી સાથે ન મનાવે. પણ ...

news

Ind vs SA 3rd ODI: 124 રનથી જીત્યુ ભારત, ચહલ અને કુલદીપે 4-4 વિકેટ લઈને કરી કમાલ

દક્ષિણ આફ્રિકા-ભારત વચ્ચે બુધવારે (7 ફેબ્રુઆરી)ના રોજ ન્યૂલેનૈડ્સ ક્રિકેટ મેદાન પર ત્રીજી ...

news

Ind Vs SA: બીજા વનડેથી પહેલા સાઉથ અફ્રીકાની સામે મુશ્કેલીઓ વધી

ભારત સામે વનડે શ્રૃંખલાન પહેલો મેચ ગુમાવેલ સાઉથ અફ્રીકી ટીમ મુશ્કેલામાં છે. 6 મેચની વનડે ...

Widgets Magazine