ખાવા માટે તરસી રહી રાહુલ દ્રવિડ અને તેમની અંડર-19 ક્રિકેટ ટીમ-રિપોર્ટ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:46 IST)

Widgets Magazine

ઈંગ્લેંડ  સાથે આ સમયે વનડે સીરીજ રમી રહી ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ-ને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં સુધારોને લઈને સુપ્રીમ કોર્ટના 
ફેસલાના કારણે આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી રહ્યા છે. ટીમના ખેલાડીઓ અહીં સુધીની  કોચ રાહુલ દ્રવિડને પણ અત્યાર સુધી બોર્ડની તરફથી (daily allowances)  નહી મળી રહ્યા છે . અજય શિર્કેના સચિવ પદથી હટયા પછી કોઈ બોર્ડ પદાધિકારીની ગેરજવાબદારીના કારણ્વ આ સ્થિતિ આવી છે. નોટબંદીના ફેસલના કારણે અઠવાડિયામાં ધન નિકાસીની નક્કી સીમાએ સ્થિતિને ખરાબ કરી નાખ્યું છે. 
 
તેના કારણે જૂનિયર ટીમના ખેલાડીઓને  6,800 રૂપિયા ભત્તો પણ નહી મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ અત્યાર આ હાલત છે કે ક્રિકેટર ડિનર માટે તેમની તરફથી ભુગતાન કરવું પડી રહ્યા છે. એક બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે , અમે નક્કી કર્યું છે કે જેમ જ સીરિજ ખત્મ થશે અમે ડીએ સીધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અના ખાતામાં મોકલી નાખીશ.   બીસીસીઆઈમાં પણ ઘણી પરેશાનીઓ છે. અમારી પાસે પદાધિકાર નથી અને અમે કોઈ પણ ભુગતાન નહી કરી શકતા. .
ભારેતીય અંદર 19 ટીમના એક સભ્યએ જણાવ્યું કે મેચના સમયે એક સમયનું ભોજન મેજબાન એસોશિયેશનની તરફથી કર્યું જ્યારે નાશ્તાની હોટલએ વ્યવસ્થા કરી. સૌથી મોટી સમસ્યા ડિનરની છે. અમને મુંબઈ હોટલમાં ઠહરાવ્યું છે જ્યાં સેંડવિચની કીમર જ 1500 રૂ. ઉપર છે. ખેલાડીઓ મૈદાન પર થાક ભરેલા દિવસ પછી બહારનું ભોજનનો વિક્લપ જ બચે છે. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ક્રિકેટ

news

આખેર વિરાટએ કોના માટે કર્યા આ સીક્રેટ ટ્વીટ ?

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલી આ દિવસો 9 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશના સામે થનાર ટેસ્ટ ...

news

જાણો બેંગલુરૂ ટી-20ના ગેમ ચેંજર યુજવેન્દ્ર ચહલ વિશે

ભારતની ત્રીજી ટી-20 મેચમાં ઈગ્લેંડને 75 રનથી હરાવીને 3 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. આ ...

news

Ind vs Eng - ભારતે ઈંગ્લેંડને 75 રને હરાવ્યું

ભારતે ઈંગ્લેંડને 127 રને ઓલઆઉટ કરી 75 રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતે 2-1થી સીરીઝ ...

news

રવિન્દ્ર જાડેજાની ઔડીએ યુવતીને અડફેટે લીધી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઔડી કારે આજે સવારે એક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી હતી. ...

Widgets Magazine