Widgets Magazine
Widgets Magazine

ગુજરાતે મુંબઈને 5 વિકેટથી હરાવીને પહેલીવાર જીત્યો રણજી ટ્રોફીનો ખિતાબ

શનિવાર, 14 જાન્યુઆરી 2017 (16:11 IST)

Widgets Magazine

કપ્તાન પાર્થિવ પટેલ (143)ના શાનદાર સદી અને મનપ્રીત જુનેજા (54)ની શાનદાર હાફ સેંચુરીના દમ પર ગુજરાતે મુંબઈને ફાઈનલમાં પાંચમા અને અંતિમ દિવસે શનિવારે 5 વિકેટથી હરાવીને પ્રથમ વાર રણજી ચેમ્પિયનનું ગૌરવ મેળવ્યુ. 
 
ગુજરાતના બેટ્સમેનોએ 312 રનના લક્ષ્યને ખૂબ સારી રીતે પીછો કરતા મુંબઈની 42મા રણજી ખિતાબ જીતવાની આશાઓને ધ્વસ્ત કરી દીધી. ગુજરાતે પહેલીવાર રણજી ફાઈનલમાં સ્થાન બનાવ્યુ હતુ અને તેમને ઈતિહાસ રચતા પહેલીવાર આ ખિતાબને પોતાને નામ કર્યો. 
 
ગુજરાતને ખિતાબ માટે માત્ર ડ્રોની જરૂર હતી કારણ કે પહેલા દાવના આધાર પર 100 રનની બઢત મેળવી હતી પણ તેના બેટ્સમેનોએ મુંબઈના પડાકરને સ્વીકારતા શાનદાર અંદાજમા બેટિંગ કરતા જીત પોતાને નામ કરી. ગુજરાતે 89.5 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 313 રન બનાવીને જીત મેળવી.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત મુંબઈ રણજી ટ્રોફીનો ખિતાબ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ક્રિકેટ

news

ધોનીને કપ્તાની છોડવા માટે મજબૂર કર્યો હતો

મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ટીમની કપ્તાની મૂકીને બધાને હેરાન કરી દીધું હતું. પણ ...

news

ENGના વિરુદ્ધ વિરાટ બન્યા ટીમ ઈંડિયાના કપ્તાન, યુવરાજનું કમબેક

ઈગ્લેંડ વિરુદ્ધ વનડે અને ટી20 શ્રેણી માટે વિરાટ કોહલીને ટીમ ઈંડિયાનુ નવુ કપ્તાન બનાવવામાં ...

news

હેપી બર્થડે કપિલ દેવ - જ્યારે કપિલ દેવે દાઉદ ઈબ્રાહિમને ડ્રેસિંગ રૂમમાંથી બહાર કર્યો હતો

ટીમ ઈડિયાને પ્રથમ વર્લ્ડ કપ જીતાવનારા કપ્તાન કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ...

news

પ્રશ્ન ઉભો થતા જ ધોનીએ છોડી કપ્તાની, કેપ્ટન કુલના કપ્તાની છોડવાના 5 કારણો

બુધવારે નાગપુરમાં ઝારખંડ અને ગુજરાત વચ્ચે રણજી સેમીફાઈનલ મુકાબલો મહેન્દ્ર સિંહ ધોનીની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine