શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2016 (12:53 IST)

આ કારણે #SachinTeaser થઈ રહ્યુ છે ટ્રેંડ...

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરના જીવન પર બનેલી ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સ નું ટ્રીઝર રજુ થઈ ગયુ છે. તેને ખૂબ લોકો પસંદ કરી રહ્યા છે. 
આ ટીઝર ખૂબ ઈમોશનલ છે. જેમા સચિનના ભાવનાત્મક સંવાદ છે. સોશિયલ મીડિયા પર ટીઝર અને સચિનનુ નામ હૈશટૈગ જોરદાર ટ્રેંડ કરી રહ્યુ છે અને ટીઝર લોંચ થયા પછી આ હૈશટૈગનો ઉપયોગ હજારો વખત થયો અને આ સૌથી વધુ ટ્રેંડ થવા માંડ્યુ. 
 
રમત, ફિલ્મી અને રાજનીતિક જગતની મોટી મોટી હસ્તિયો આ હૈશટૈગના ઉપયોગ સાથે ટ્વીટ કરી સચિનને શુભેચ્છા આપી ચુકી છે. અનિલ કુંબલે અને વિરાટ કોહલીએ વિશેષરૂપે આ ફિલ્મને લઈને ઉત્સુકતા જાહેર કરી છે સચિને પોતે ટ્વિટર પ્ર ફેંસને તેમના સપોર્ટ માટે આભાર માનીને આ ફિલ્મનુ ટીજર શેયર કર્યુ છે.