ક્રિકેટર રિષભ પંત પર આવ્યુ આ બોલીવુડ અભિનેત્રીનુ દિલ

sara ali khan
Last Modified શનિવાર, 28 જુલાઈ 2018 (17:58 IST)
ક્રિકેટ અને બોલીવુડનુ કનેકશન ખૂબ જુનુ છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. જ્યારપછી ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે વિવાહના બંધનમાં બંધાયા. યુવા ઓલરાઉંડર હાર્દિક પડ્યાના બોલીવુડ અભિનેત્રીઓ સાથે રિલેશનશિપના સમાચાર હંમેશા ચર્ચામાં રહે છે.
આ કડીમાં યુવા વિકેટકિપર રિષભ પંતનુ નામ પણ ચર્ચામાં છે.
એક મીડિયા રિપોર્ટસ અનુસાર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું દિલ ક્રિકેટર પર આવી ગયુ છે. આઈપીએલમાં પોતાની ધમાકેદાર બેટિંગથી આઈપીએલમાં ૨ સ્થાને રહેનાર રિષભ પંત સારા ફિદા થઈ ગઈ છે સારા ફિલ્મ 'કેદારનાથ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સારા સાથે સુશાંતસિંહ રાજપૂત પણ જોવા મળશે.
રિપોટ્સ મુજબ રિષભ અને સારાને અનેકવાર આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ ટીમની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ તેઓ એક સાથે સ્પોટ કરવામાં આવ્યા


આ પણ વાંચો :