#VirushkaWEDDING - વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા...જુઓ ફોટા

સોમવાર, 11 ડિસેમ્બર 2017 (21:28 IST)

Widgets Magazine
virat anushka

ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના અતુટ બંધનમાં બંધાઈ ચુક્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ડિસેમ્બરે લગ્નની વાત થઇ રહી હતી. પરંતુ હાલ એવી ખબરો આવી રહી છે કે, તેમના લગ્ન થઇ ગયા છે. ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ પુરજોશમાં ચાલી રહી હતી.
virat anushka


મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે, અનુષ્કા અને વિરાટે ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે!
virat anushka
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 સીરીઝમાંથી આરામ લેતા તેના અને અનુષ્કાના લગ્નની અફવાઓને વેગ મળ્યો હતો. બાદમાં બંનેના ફેમિલી અને લગ્ન કરાવનારા પંડિતને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. એક સમયે તેમના લગ્નનું શેડ્યૂલ પર સમાચારોમાં ફરતું થયું હતું. જોકે, ત્યારે અનુષ્કા તરફથી આ વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું.

virat anushka
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
.

Loading comments ...

ક્રિકેટ

news

અનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ

વિરાટ અને અનુષ્કા હવે ઓફિશિયલી વિરુષ્કા બનવાના છે. દરેક બાજુ તેમની જ લવસ્ટોરીની ચર્ચા છે. ...

news

India Vs SL - ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસની highlights : શ્રીલંકાએ બનાવ્યા 356/9

ત્રીજા દિવસની રમત પૂરી શ્રીલંકા - 356/9, 130 ઓઅરમાં (દિનેશ ચંડીમલ 147, લક્ષણ્ણ સંદાકન ...

news

કેપ્ટન વિરાટ કોહલીનો દોહરો શતક, 5000રન પૂર્ણ કર્યા

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ...

news

કુણાલ પંડ્યાએ પંખુરી શર્મા સાથે બીએમસીમાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું

મુંબઇ ઇન્ડિયન્સ અને ઇન્ડિયા-એ ટીમના સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા તેની ફિયાન્સ પંખુરી શર્મા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine