બીજી T20 મેચ માટે ગુવાહાટી પહોંચી ટીમ ઈંડિયાનુ ભવ્ય સ્વાગત, વિરાટ કોહલીની ફોટો બની ચર્ચાનો વિષય

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (10:55 IST)

Widgets Magazine
virat kohli

ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આગામી ટી20 મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ માટે અહી પહોંચેલ ભારતીય ટીમનો અલગ અંદાજમાં સ્વાગત થયુ. એયરપોર્ટ પર જ ખેલાડીઓને પારંપારિક ટોપી પહેરાવવામાં આવી.  હોટલ પહોંચતા ખેલાડીઓને તિલક લગાવીને શૉલ ભેટ કરવામાં આવી.  ટીમ ઈંડિયાના ખેલાડીઓના ભવ્ય સ્વાગત વચ્ચે કપ્તાન વિરાટ કોહલીની એક તસ્વીર પર લોકોએ મજાક કરી. ઉલ્લેખનીય છેકે જે હોટલમાં ટીમને રોકાવવાનુ છે એ હોટલમાં ખેલાડીઓનુ શાનદાર સ્વાગત થયુ. હોટલ સ્ટાફે ખેલાડીઓને પારંપારિક આસામી શૉલ પહેરાવીને સ્વાગત કર્યુ.  વિરાટ કોહલીનુ પણ સ્વાગત થયુ. જ્યારે ઈંડિયન કેપ્ટન હોટલ સ્ટાફની તરફ જોઈ રહ્યા હતા ત્યા જ કેમરા ક્લિક થઈ ગયો. તસ્વીર જોઈને લાગે છે કે વિરાટ એ છોકરીને તાકી રહ્યો છે.  જો કે વીડિયો જોઈને લાગે છે કે આ તસ્વીર કેમરાના કેપ્ચર મોમેંટની કમાલ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુવાહાટી ટીમ ઈંડિયાનુ ભવ્ય સ્વાગત. વિરાટ કોહલી બીજી T20 મેચ Virat-kohli. Guwahat

Loading comments ...

ક્રિકેટ

news

સચિનની પુત્રીને થયો આ વ્યક્તિ સાથે પહેલો પ્રેમ, નામ જાણીને નવાઈ પામશો

ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંદુલકરને દુનિયાભરમાં કદાચ જ કોઈ એવુ હશે જે નહી જાણતુ હોય. પણ ...

news

ચાલૂ મેચમાં પાકિસ્તાનના ક્રિકેટરે આત્મહત્યાની કોશિશ કરી

ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન સ્ટેડિયમાંજ ખુદકૂશી કરવાની કોશિશ કરી હતી. લોહોર ક્રિકેટ ...

news

Ind vs Aus - ચોથી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ ચોથી વન ડે મેચમાં ભારતને 21 હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ...

news

IND vs AUS - ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, ભારત ODI રેન્કિંગમાં નંબર-1

ઈન્દોરમાં રમાયેલી સીરિઝની ત્રીજી વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine