મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 4 માર્ચ 2008 (22:47 IST)

ભારતીય ટીમને દસ કરોડનુ ઈનામ

મુંબઈ(ભાષા) ઓસ્ટ્રેલીયાને તેની ધરતી પર રગદોળી નાંખવાની સિધ્ધી હાંસલ કરનાર ભારતીય ક્રિકેટ ટીમને દસ કરોડ રૂપિયાનુ જંગી ઈનામ આપવાની ઘોષણા બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે કરી હતી.