શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (16:26 IST)

આંજિક્ય રહાણેના લગ્ન થયા (જુઓ ફોટો)

ટીમ ઈંડિયાના બેટ્સમેન અંજિક્ય રહાણેના જીવનમાં નવા દાવની શરૂઆત થઈ. તેમણે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી. તેમણે ટ્વિટર પર 25 સપ્ટેમ્બરના રોજ લખ્યુ કે .. મારી જીંદગીના નવા દાવની શરૂઆત થવા જઈ રહી છે.. 
 
 
વધુ આગળ 
 
 
 

જેની પુરી તૈયારીઓ થઈ ગઈ છે. કાલે હુ એક પરિણિત વ્યક્તિ બની જઈશ. રહાણેએ 26 સપ્ટેમ્બરના રોજ રાધિકા ઘોપાવકાર સાથે લગ્ન કર્યા. જેના ફોટા તેમણે ટ્વિટર પર પણ પોસ્ટ કર્યા. 
 
વધુ આગળ 
 

બીસીસીઆઈએ પણ ટ્વીટ કરીને રહાણેને નવા દાવની શરૂઆત માટે શુભેચ્છા પાઠવી.