શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ચંડીગઢ , સોમવાર, 25 ઑગસ્ટ 2014 (12:34 IST)

ટીમ ઈંડિયાના ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહની ધરપકડ

ટીમ ઈંડિયાના જાણીતા ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહને પંચકુલા પોલીસે પડોશી ઝગડાના બાબતે ધરપકડ કરી લીધી છે.  
 
સૂત્રોએ જણાવ્યુ કે રવિવારે પંચકુલા સેક્ટર-2 માં પર્કિગને લઈને થયેલ વિવાદમાં પૂર્વ ક્રિકેટર અને એક્ટર યોગરાજ સિંહની પોતાના પડોશીઓને માર્યા હતા.આ જ કારણે યોગરાજ સિંહની ધરપકડ કરવામાં આવી.  
 
આ મારપીટમાં ચાર લોકો ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને પંચકુલાના સેક્ટર-6 સ્થિત સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.