12 વર્ષ પછી સિંહસ્થના પુષ્ય નક્ષત્ર 3 નવંબરે ખરીદારી માટે શુભ મૂહૂર્ત

pushy naxtra
Last Modified બુધવાર, 28 ઑક્ટોબર 2015 (17:17 IST)

કોઈ પણ નવું કાર્ય કે ધંધા શરૂ કરવા માટે કે સ્વર્ણ અને રજત આભૂષણ ખરીદવા માતે શુભ ગણાતા પુષ્ય નક્ષત્રના સંયોગ આ વખતે 3 નવંબરે પડી રહ્યા છે.

આ વર્ષે પૂર્વ પડી રહ્યા પુષ્ય નક્ષત્રને આથી ખાસ ગણી રહ્યા છે કારણકે 12 વર્ષ પછી સિંહ્સથ ગુરૂના સંયોગ માં ભૌમ પુષ્ય નક્ષત્રના સંયોગ બની રહ્યા છે. આ દિવસે સાધ્ય અને શુભ યોગ પણ ગણાય છે જ્યારે પણ ગુરૂ સિંહ રાશિ એટલે કે સિંહ્સ્થ હોય છે તો સૂર્ય બળવાન હોય છે. સિંહસ્થ ગુરૂના સંયોગમાં પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવા લાભદાયી અને અક્ષય કારક છે , આથી પરિવારમાં સમૃદ્ધિ વધશે.

સ્વર્ણ રજત અને તાંબા ખરીદીથી વધશે સમૃદ્ધિ
શાસ્ત્રો મુજબ નક્ષ્ત્રોના રાજા પુષ્ય નક્ષત્ર પર ભૂમિ , સોના , ચાંદી , તાંબાની ખરીદી કરવા સુખ સમૃદ્ધિ અને વૈભવમાં વૃદ્ધિ થાય છે. એ સિવાય મકાન , વાહન , ફર્નીચર , જ્વેલરી , ઈલેક્ટ્રોનિક્સ કે બીજા ઘરેળૂ સામાનની ખરીદી કરવા પણ શુભ ફળદાયી ગણાય છે.

27 નક્ષત્રોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા પુષ્ય નક્ષત્ર 2 નવંબરેની સાંજે 4 વાગીને 24 મિનિટ થી 3 નવંબરની સાંજે 5 વાગીને 52 મિનિટ સુધી રહેશે. સોમવાર એટલે કે ચંદ્ર્માથી શરૂ થઈ મંગળવારે દિવસભર એટલે કે ભૌમ પુષ્ય નક્ષત્રના સંયોહ થતા હોવાથી ધાતુઓની ખરીદારી કરવું શુભ થશે. સુખ-શાંતિ અને સૌભાગ્યના પ્રતીક ગણતા ધાતુ
સોના , ચાંદી , દેવી દેવતાની
તાંબાની મૂર્તિ ખરીદી કરવાથી જીવનમાં સમૃદ્ધિના વાસ થશે.

રાશિ મુજબ ધાતુ ખરીદો
ભૌમ પુષ્ય નક્ષત્ર બધી રાશિમાટે સુખ-સમૃદ્ધિ લઈને આવશે. કોઈ પણ રાશિવાળા માણસ એમની સુવિધા મુજબ બધી રીતેની ધાતુઓ ખરીદ કરી શકે છે પણ જો કોઈને આર્થિક પરેશાની છે તો એ અંશ માત્ર પણ સોના , ચાંદી , ખરીદી કરો તો આવતુ સમય માટે શુભકારી સિદ્ધ થશે. આમત તો મીન , તુલા , કુંભ , મિથુન , વૃષભ રાશિવાળાને સ્વર્ણ ધાતુ અને કર્ક સિંહ વૃશ્ચિક રાશિવાળાને રજત એટલે કે ચાંદીના ઝવેરાત , સિક્કા અને ક્ન્યા મકર
,મકર
,ધન
,મેષ રાશિ વા ળાને ફર્નીચર ઈલેક્ટ્રોનિક્સ સામાન કિચન સામગ્રી અને તાંબાની દેવી પ્રતિમાઓ ખરીદી કરી શકે છે.

9 ને ધનતેરસ
ભૌમ પુષ્ય નક્ષત્ર ખરીદારી માટે અતિ શુભ ગણાતા મૂહૂર્ત ધનતેરસ 9 ઓક્ટોબરે છે , જે અક્ષય મૂહૂર્ત ગણાય છે. આ દિવસે સવારેથી અર્ધ્ય રાત્રી સુધી કોઈ પણ સમયે ખરીદારી કરી શકાય છે.

આ પણ વાંચો :