શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

દિવાળી પૂજા મુહુર્ત

P.R

દિવાળી પૂજન માટે પ્રસ્તુત છે શુભ મંગળકારી મુહુર્ત. આ મુહુર્તમાં પૂજા કરવાથી મહાલક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન ઐશ્વર્યશાળી બને છે.

સવારે

10:30થી બપોરે 01:30 (લાભ-અમૃત)
03:00થે 04:30 (શુભ)
રાત્રે 07.30 થી 09.00 (લાભ)
રાત્રે 10.00 થી 12.00 સુધી
મોડી રાત્રે પૂજા કરવા માટે
રાત્રે 12.00 થી 01.30 સુધી

લગ્ન મુજબ
સવારે 06.44 से 09.01 (વૃશ્ચિક)
09.01 થી 11.06 (ધન લગ્ન),
બપોરે 12.54 થી 02.26 (કુંભ લગ્ન)
03.57 થી સાંજે 05.37 (મેષ લગ્ન),
05.37 થી 08.36 (વૃષભ લગ્ન)
સિંહ લગ્નમાં પૂજનનો સમય છે રાત્રે 12.06 થી 02.18 સુધી.

પંડિત રામકૃષ્ણ ડી. તિવારીના મુજબ દિવાળીના શુભ મુર્હુત

લાભનો ચોઘડિયા 10.47 થી 12.10 સુધી
અમૃતનો ચોઘડિયા 12.10 થી 1.10 સુધી,
લાભનો ચોઘડિયા (સાંજે) : 7:18 મિનિટથી 8.:57 મિનિટ સુધી

લગ્ન મુર્હુત

કુંભ 13 મિનિટથી 2.26 મિનિટ
વૃષભ : 5:48 મિનિટથી 7:46 મિનિત
સિંહ લગ્ન : રાતે 12:15 મિનિટથી 2:30 મિનિટ સુધી