શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

ધનતેરસનુ શુભ મુર્હુત

P.R
ધનતેરસ પર કુબેર અને લક્ષ્મીનું પૂજન થાય છે. આ દિવસે દુકાન પર નવી ગાદી લગાવે છે અને પોતાના ધન અને દુકાનનું પૂજન કરે છે. આ ઉપરાંત મકાન, દુકાન, સોના,ચાંદે અને નવા વાહણ પણ ખરીદે છે.

દરેક પ્રકારની ખરીદીનુ મુર્હુત

બપોર 11:48થી 12:15, 01:30થી 03:00
સાંજે 06:00થી રાત્રે 09:00 સુધી.

ગાદી બદલવાનું મુર્હુત
સવારે 09:00 થી બપોરે 12:00 સુધી

પૂજનનું મુર્હુત
સવારે 09:00થી બપોરે 12:00
બપોરે 01:30થી 03:00
સાંજે 06:00થી રાત્રે 09:00 સુધી

લગ્ન અનુસાર :

સવારે : 06.52 થી 09.09 ( વૃશ્વિક લગ્ન)
સવારે : 09.09 થી 11.14 (ધન લગ્ન),
બપોરે : 01.01 થી 02.35 (કુંભ લગ્ન)
સાંજે :05.45 થી રાત્રે 08.44 (મેષ લગ્ન),
રાત્રે :08.44 થી 09.58 (વૃષભ લગ્ન)