શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (18:00 IST)

લક્ષ્મી પ્રાપ્તિ માટે શું કરવું શું નથી !

ધન કમાવવાના રાસ્તા દરેક કોઈ શોધી રહ્યા છે પર રાસ્તા પણ ભાગ્યથી મળે છે ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો અમારા શાસ્ત્રોમાં એવા તમામ ઉપાય આપ્યા છે જેને અમે અજમાવી તો ભાગ્ય ખુલી જાય છે . અન્યથા તાત્કાલિક જરૂર પૂરી થઈ જાય છે. અહીં કેટલાક સરળ ઉપાય આપ્યા છે જેના માંથી કોઈ પણ ઉપાય સરળતાથી કરી શકો છો. 
 
એક આ સરળ ઉપાયને પૂર્ણ પવિત્રતાથી કરવાથી લાભ જરૂર મળે છે. લક્ષ્મીની ખાસ કૃપા મળે છે. ધનની વર્ષા હોય છે રૂકાયેલો ધન મળે છે .આવકના નવા સાધન થવા લાગે છે. સૌથી પહેલા નીચે આપેલા મંત્રને 108 વાર  માળા કરો. 
 
મહાલ્ક્ષ્મી મંત્ર 
 
 શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ 
 
હવે એક ચાંદીને ડિબિયા લો. જો ચાંદીની ના હોય તો કોઈ  બીજી ધાતુની ડિબિયા પણ લઈ શકો છો. આ ડિબિયાને ઉપર સુધી નાગકેશર અને મધ ભરીને બંદ કરી નાખો. 
 
1. દિવાળીની રાત્રિને એનું પૂજન અર્ચન કરી એને એને લૉકર કે દુકાનના ગલ્લામાં રાખો. રાખ્યા પછી એને ખોલવાની જરૂરત નથી અને ના કોઈ બીજા ઉપાય કરવાની. પછી બીજી  દિવાળી સુધી  તિજોરીમાં મૂકી રહ એવા દો. દિવસોદિવસ લક્ષ્મીના ચમત્કાર પોતે જોવાશે. 
 
 
2. કારોબારમાં નુકશાન થઈ રહ્યા હોય તો રવિ પુષ્ય નક્ષત્રના દિવસે શ્રદ્ધાપૂર્વક અમલતાસના વૃક્ષના પૂજન કરો. 
 

3. આર્થિક સંપન્નતા માટે કોઈ પણ માહના શુકલ પક્ષને આ પ્રયોગ શરૂ કરો અને નિયમિત 3 શુક્રવારને આ ઉપાય કરો. 
 
મંત્ર  ૐ શ્રી શ્રીયે નમ:  આ મંત્રના માત્ર 108 વાર જાપ કરો. પછી 7 વર્ષથી ઓછી આયુની કન્યાને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. ભોજનમાં ખીર અને શાકર જરૂર ખવડાવો. આવું કરવાથી માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થશે. આર્થિક પરેશાની ખત્મ થશે. 
 
4. જ્યારે પણ કોઈ રત્ન પૂજન ધારણ કરો એ સમયે એ રત્મ સંબંધિત સામગ્રીના દાન કરવા જોઈએ. દિવાળીવાળા દિવસે આ જરૂર કરો. 
 
5.  ૐ  મહાલક્ષ્મયૈ  નમ: દિવાળીથી રોજ 52 માળા 40 દિવસ સુધી આ મંત્ર જાપ કરો ગરીબી દૂર થશે. 
 
6. શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ આ મંત્રની 108 માળા શક્ય હોય તો દિવાળીના દિવસે કરો નહી તો ધનતેરસથી શરૂ કરીને દિવાળી સુધી પૂરી કરી નાખો. એના પછી રોજ બે માળા જાપ કરો. તમે પોતે અનુભવશો કે જીવનમાં સુગમતા નએ સરળતાની સાથે ધન આવે છે. 
 
7. દિવાળીના દિવસે સવાર એ ગાયને લોટની પાંચ લોયા સીધા હાથથી ખવડાવો અને એની જે લાર હથેળીમાં લાગી છે એને પોતાન માથામાં પોંછી લો . સાજે ઘરના આસપાસ મંદિઅર માં દીપક પ્રગટાવો અને દિવાળી પૂજનના સમયે શ્રીં શ્રીં શ્રીં  મનમાં જપતા રહો . રાત્રે ગોપાલ સહસ્ત્રનામના પાઠ જરૂર કરો અથવા કરાવો. 
લક્ષ્મી પ્રાપ્તિ માટે શું નહી કરવું 
 
બન્ને હાથથી માથા નથી ખજવાવું જોઈએ. હાથથી શરીરના કોઈ પણ અંગને નહી બજાવું જોઈએ. પગ પર પગ મૂકીને નહી બેસો. પગને હલાવા નહી જોઈએ. માટીના ઢગલાને નહી ફોડવું. દેવતાઓ અને વડીલો સાને નથી થૂકવો. પગથી આસન ખેંચીને નહી બેસવું આવું કરવાથી લક્ષ્મીના નાશ થાય છે. 
 
કણ-કણ અને પળ પળના મોલ 
 
*વિદ્યાની ચાહ રાખતાને પળના અને ધનની ઈચ્છા રાખતાને કણના ક્યારે પણ વ્યર્થ નહી કરવા જોઈએ. 
 
*સર્વમતામુજબ મહાલક્ષ્મીના પૂજનથી ઘર પરિવારમાં વૈભવની પ્રતિષ્ઠા કરવી જોઈએ. સવારે સ્નાન , તુલસી સેવન ઉદ્યાપન વગેરે દીપદાનના ઉત્તમ અવસર કહેવાય છે. 
 
*લક્ષ્મીજીની પૂજા પહેલા ભગવાન ગણેશની અક્ષત , કંકુ રોલી દૂબા પાન સોપારી અને મોદન મિષ્ઠાનથી પૂજા કરાય છે. 
પછી દેવી લક્ષ્મીની પૂજા પણ એ રીતે કરાય છે. 
 
આ દિવસે દેવી સીતાજી ભગવાન રામ સાથે ધરતી પર આવી હતી. એથી સીતાજીને લક્ષ્મીના અવતાર ગણાય છે એની પણ આ દિવસે ઘરની સાફ સફાઈ કરી દેવી લક્ષ્મીના સ્વાગત કરવું જોઈએ. 
 
*ધન કમાવા માટે લક્ષ્મીને દરેક દિવસે સ્નાનોપરાંત ઘરના પૂજા સ્થળ પર ઘીના દીપક પ્રગટાવી લક્ષ્મીને શાકર અને ખીરના ભોગ લગાડો. દરેક શુક્રવારે લાલ કે સફેદ પરિધાન પહેરો. 
 
*હાથમાં ચાંદીની વીટી પહેરો અને એ  સમયે ચોખા અને ખાંડ કોઈ યોગ્ય બ્રાહમ્ણને દાન કરો.