કારતકમાં કરો આ છોડની પૂજા, ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (15:29 IST)

Widgets Magazine
tulsi vivah

પૌરાણિક કથા મુજબ ગુણવતી નામની સ્ત્રીએ કાર્તિક માસમાં મંદિરના દ્વાર પર તુલસીની એક સુંદર વાટિકા લગાવી. જે પુણ્યને કારણે તે આવતા જન્મમાં સત્યભામા બની અને સદૈવ કાર્તિક માસનુ વ્રત કરવાને કારણે તે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની બની. 
 
કાર્તિક માસમાં તુલસી સામે દીપક પ્રગટાવાથી માણદ અનંત પુણ્ય મળે છે. જે તુલસીને પૂજે છે એના ઘરે માતા લક્ષ્મી હમેશા માટે આવીને બસે છે , કારણ કે તુલસીમાં સાક્ષાત લક્ષ્મીની વાસ ગણાય છે. 
 
જે માણસ ઈચ્છે છે કે એના ઘરે સદૈવ શુભ કર્મ હોય , સદૈવ સુખ શાંતિના નિવાસ રહે , એને તુલસીની આરાધના જરૂર કરવી જોઈએ. કહે છે કે જેના ઘરે શુભ કર્મ હોય છે , ત્યાં તુલસે હરી ભરી રહે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાર્તિકમાં કરો આ છોડની પૂજા ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ કારતકમાસ કાર્તિક માસ તુલસી Basil Tulsi Pooja Kartik Mass Basil Tree Worship In Kartik Month

Loading comments ...

તહેવારો

news

21 સેપ્ટેમબરથી શરૂ નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના ...

news

ગણેશ વિસર્જન - આપ જાણો છો ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો ગણપતિ વિસર્જન વિધિ

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને ...

news

અને આ રીતે ગણેશની સવારી બની ગયો ગજમુખ

રાક્ષસોનો રાજા ગજમુખ બધા દેવી-દેવતાઓને તેમના વશમાં કરવું ઈચ્છતા હતા. તેના માટે એ ભગવાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine