ધનતેરસની પૂજન-વિધી અને શુભ મુહુર્ત

Widgets Magazine

 
dhanteras


ધનતેરસનુ પૂજન :-

અ) કુબેર પૂજન -

- શુભ મૂર્હત જોઈને નવી ગાદી પાથરો.
- સાંજના સમયે તેર દીવા સળગાવી તિજોરીમાં કુબેરની પૂજા કરો.

કુબેરનું ધ્યાન -

- નીચેનું ધ્યાન બોલી ભગવાન કુબેર પર ફૂલ ચઢાવો. શ્રેષ્ઠ વિમાન પર બિરાજમાન, ગરુડમણિ જેવી આભાવાળા, બંને હાથમાં ગદા ધારણ કરનાર, માથા પર શ્રેષ્ઠ મુકુટથી શોભતા ભગવાન શિવના પ્રિય મિત્ર નિધીશ્વર કુબેરનું હું ધ્યાન ધરું છુ.

બ) ધનતેરસના દિવસે માતાજીનું  પૂજન વિધિ પૂર્વક કરો 

- આ દિવસે ધનવંતરિજીનું પૂજન કરો.
-નવી ઝાડુ અને ચોપડા ખરીદી તેનું પૂજન કરો.
-સાંજે દીવો સળગાવી ઘર, દુકાન, વગેરે જગ્યાએ મૂકો.
-મંદિર, ગૌશાળા, નદીના ઘાટ, કુવો, તળાવ, બગીચાઓમાં પણ દીવા મૂકો.
-શક્તિ મુજબ તાંબા, પીત્તળ, ચાઁદીના ઘર ઉપયોગી નવા વાસણ અને આભૂષણ ખરીદો.
- હળ ખેડેલી માટીને દૂધમાં પલાળી તેમાં સેમરની શાખા નાખીને તેને ત્રણ વાર પોતાન શરીર ફેરવો.
- કાર્તિક સ્નાન કરીને પ્રદોષકાળમાં ઘાટ, ગૌશાળા, બાવડી, કુવો, મંદિર વગેરે જગ્યાઓ પર ત્રણ દિવસ સુધી દીવો સળગાવો.
- ત્યારબાદ નિમ્ન મંત્ર દ્વારા ચંદન, ધૂપ, દીપ, નૈવેધથી પૂજન કરો.
 

'यक्षाय कुबेराय वैश्रवणाय धन-धान्य अधिपतये
धन-धान्य समृद्धि मे देहि दापय स्वाहा ।'

- ત્યારબાદ કપૂરથી આરતી ઉતારીને મંત્ર પુષ્પાજંલિ અર્પિત કરો.

યમ દીપદાન -

- તેરસની સાંજે કોઈ પાત્રમાં તલનું તેલથી યમ દીપક પ્રજવલ્લિત કરો.
- ત્યારબાદ ગંધ, પુષ્પ, ચોખાથી પૂજન કરો. દક્ષિણ દિશામાં મોઢુ કરીને યમને નિમ્ન પ્રાર્થના કરો.

'मृत्युना दंडपाशाभ्याम्‌ कालेन श्यामया सह।
त्रयोदश्यां दीपदानात्‌ सूर्यजः प्रयतां मम।

- હવે આ દીવાઓથી યમને ખુશ કરવા બહારની જગ્યાઓ પ્રકાશિત કરો.
- આ પ્રકારે એક અખંડ દીવો ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર કોઈ પણ અનાજ(ઘઉં કે ચોખા) પાથરી તેની પર દીવો મુકો. કહેવાય છે કે આ પ્રકારનું દીપદાન કરવાથી યમ દેવતાના સંકજાથી અને નરકથી મુક્તિ મળે છે.

યમરાજ પૂજન -

- આ દિવસે યમના માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજે મુકો.
- રાતે ઘરની સ્ત્રીયો દીવામાં તેલ નાખીને ચાર બત્તી સળગાવે.
- પાણી, ચોખા, ગોળ, ફૂલ, નૈવેધ વગેરે સાથે દીવો સળગાવી યમનું પૂજન કરો.

ધનતેરસ પૂજા મુહૂર્ત - 

પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત 
 
સાંજે  07.30 થી 09.00 વાગ્યા સુધી 
 
આ સમય ન કરો પૂજા અને ખરીદી 
 
સાંજે 03.00 થી 04.30 વચ્ચે અશુભ મૂર્હત છે.. 
 
મંગળવાર 17 ઓક્ટોબર  રોજ . છે. ભગવાન ધન્વંતરિ પૂજન અને ગાદી પાથરવાનુ શુભ ચોઘડિયુ 12.23થી 13.49 સુધી છે. તેથી વેપારી અને ચિકિત્સકો માટે આ ઉત્તમ સમય છે. 
 
નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશ -18 ઓક્ટોબર 2017ના રોજ નરક ચતુર્દશી કે કાળી ચૌદસ ઉજવાશે.  દીપદાન માટે શુભ સમય સવારે  4.47 થી 06.27 સુધી  સુધી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દિવાળીના ઉપાય દિવાળીના ટોટકા દિવાળી 2016 શુભ મુહૂર્ત સર્વાર્થ સિદ્ધિ યોગ ધનતેરસ 2016 ધનતેરસ પૂજા વિધિ ધનતેરસ શુભ મુહુર્ત દિવાળી પૂજા દિવાળી મુહુર્ત 2016 લક્ષ્મીને ખુશ કરવાની ટિપ્સ લક્ષ્મી પૂજા શુભ મુહુર્ત 2016 દિવાળી પૂજાનું મહત્વ બેસતુ વર્ષ નૂતન વર્ષ Dhanteras ધનતેરસની પૂજન-વિધી નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Diwali 2016 Astrology Pujavidhi Ravipushya Nakshatra Shubh Muhurt Diwali Recipe Diwali Article Laxmi Puja Diwali Totke તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય Diwali In Gujarati Diwali Na Upay Puja According To Zodiac Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

તહેવારો

news

Video - જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર

ધનતેરસ પર અવસર ન ગુમાવો, જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે ...

news

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

news

દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ

દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે. આ ...

news

દિવાળી પર 27 વર્ષ પછી બનશે મહાસંયોગ.. ધનથી ભરી લો તમારુ ઘર

વર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine