ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળીની વાનગીઓ
Written By
Last Modified: સોમવાર, 9 નવેમ્બર 2015 (15:38 IST)

કોકોનટ રિંગ્સ

આ એક ફરસાળ છે .  અને બનાવામાં પણ વધારે ટાઈમ નહી લાગશે. 
 
કોકોનટ રિંગ્સ - સામગ્રી તાજુ નારિયળ પેસ્ટ - અડધા કપ , ધુળેલી મગ દાળ -અડધા કપ , ચોખાના લોટ , એક કપ લાલ મરચા અને મીઠું સ્વાદપ્રમાણે - તેલ તલવા માટે
 
બનાવવાની રીત- મગ દાળને એક કલાક માટે પલાળીને વાટી લો. હવે એમાં નારિયલ પેસ્ટ , ચોખાના લોટ મીઠું ,લાલ મરચા મિક્સ કરી લોટ બાંધી લોૢ. હવે આ લોટની લાંબી લાંબી બાતી જેવી બનાવીને રિંગના શેપ આપો. પછી એને ધીમા તાપે સોનેરી તળી લો. તૈયાર છે કોકોનટ રિંગ્સ