ચીની સિક્કાઓ

Widgets Magazine

W.DW.D

જીવનમાં ધનપ્રાપ્તિ માટે ચીની સિક્કાઓનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે પોતાના પર્સમાં ત્રણ સિક્કાઓ રાખવાથી તેમાંથી ધન ઓછુ થતું નથી અને તે શુકનવંતુ પણ કહેવામાં આવે છે. આ સિક્કાઓ જુના પુરાણા હોય તેવા લાગે છે અને તેની વચ્ચે છેદ હોય છે. આ સિક્કાઓને લાલ દોરાથી જ બાંધો કેમકે ફેંગશુઈ પ્રમાણે લાલ રંગ યાંગની પોઝીટીવ ઉર્જાને ઉત્પન્ન કરે છે. વળી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાછળ પણ લટકાવી શકો છો. જો તમારે કોઇને ભેટ આપવી હોય તો આનાથી ઉત્તમ વસ્તુ કોઇ નથી. આ તમે કોઇને ગીફ્ટમાં આપશો તો તે શુકનવંતુ પણ ગણાશે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ફેંગશુઈ

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ

માનવામાં આવે તેવું છે કે ફેંગશુઈ ચીન દ્વારા વિકસીત મકાનના નિર્માણ શાસ્ત્રનું નામ છે. આનો ...

ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઝુમ્મરો લટકાવો

ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખુણોએ પૃથ્વી તત્વનો હોય છે. આ ખુણો ઘરના વ્યક્તિઓના લગ્ન અને કૌટુંબીક ...

ફેંગશુઈ અને છોડ

ખુબ જ સુંદર વૃક્ષો, છોડવાઓ, સુંદર ફૂલો કોને નથી ગમતાં? પરંતુ વધારે પડતાં લોકો આના વિશે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine