ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

Widgets Magazine


P.R


* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે છે.

* ઘરની અંદર રોજ સવારે અને ગાયત્રી મંત્રના જાપ કરવા તેમજ ગાય અને કુતરા માટે અલગ થાળી કાઢવી આવું કરવાથી ઘરમાં ઓછો થાય છે.

* તમારા બેઠકરૂમની અંદર બેઠકની સામેની દિવાલ પર તુલીપના કે સુરજમુખીના ફુલવાલું ચિત્ર લગાવવું જોઈએ.

* ક્યારેય પણ કોઈને ગીફ્ટમાં છરી, છપ્પુ કે કાતર ન આપવા અને તમને કોઈએ આવી ગીફ્ટ આપી હોય તો તેનો ઝડપી નિકાલ કરો.

* સંધ્યા વેળાએ ખાવું, સુવુ અને વાંચવુ નહિ. હંમેશા સુતા પહેલાં ઠંડા પાણીથી પગ ધોઈને સુવુ જોઈએ પરંતુ પગને ભીના લઈને ન સુવુ નહિતર તેનાથી ધનનો ક્ષય થાય છે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાસ્તુદોષ મહામૃત્યુંજય જપ ગાયત્રી મંત્ર વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ

ફેંગશુઈ

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

ફેંગશુઈથી દામ્પત્ય જીવન સુખી બનાવો

પશ્ચિમના અમુક દેશો અને યુરોપની અંદર લોકો પોતાના ઘરની અંદર લવ બર્ડસ રાખે છે. લવ બર્ડસ ...

ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ....

પીળા ફૂલો : પોતાના ઘરમા દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ચીની માટીના કુંડામાં પીળા રંગના ફૂલો લગાવો. ...

ક્રિસ્ટલ ટ્રી

જાંબલી રંગનાં ક્રિસ્ટલ ટ્રીને ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેના દ્વારા ઘરની અંદર જે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine