ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જાન્યુઆરી 2016 (13:03 IST)

આ સસ્તા સામાનોથી ચીની લોકો માલામાલ થાય છે .. અજમાવી જુઓ

તમારા ડ્રાઈંગ રૂમમાં પૂર્વ દિશાની તરફ બોનસાઈ બાંસનો છોડ રાખી શકો છો. ફેંગશુઈ મુજબ આથી માણસમાં ઉન્નતિની ચાહ તેજ થાય છે. જેથી તરક્કી અને સમૃદ્ધિની રાહ સરળ થાય છે. 
 

 
ફૂલ લુક સાઉ 
ફેંગશુઈના આ ત્રણ દેવતા છે ફૂલ લુક સાઉ જે લાંબી ઉમ્ર , ભાગ્ય અને ધન આપતા ગણાય છે. એને ઘરમાં પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં એક સાથે આ રીત રાખે છે કી આવતા જતા એના દર્શન થઈ શકે. આ તમારા જીવન પર આવતા સંકટને દૂર કરવા સિવાય ધન અને ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. 
 
કાચબા
એક ઉપર એક બેસેલા કાચબા એમ ત્રણ કાચબાઅ રાખવાથી પરિવારમાં સુખ-શાંતિ અને વૈભવ માટે શુભ ગણાય છે. આમ તો આ કાચબાએને તમે જોશો તો એ એક બીજા પર ચઢીને નાટક જોવાય તો આ સહી નહી એને આરીતે જોવું કે સૌથી ઉપર બાળક કાચબો અને વચ્ચે માતા માનીએ તો પરિવારમાં પ્રેમ વધે છે. સાથે આ તમને તરક્કી તરફ લઈ જવામાં પણ સહાયક હોય છે. 
દેડકો 
ચીનમાં માન્યતા છે કે દેડકા કે ઘર કે ઘરના બાગમાં રહેલ હોવું જરૂરી છે. કારણકે આથી લક્ષ્મી આવે છે . ચીની લોકો ઘરમાં ત્રણ પગ વાળા દેડકાના ચિહ્ન રાખે છે આ દેડકાના મુખમાં એક સિક્કો હોય છે જે વિશે આવું માને છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. પણ દેડકા રાખતા ધ્યાન રાખો કે એને ઘરના બારણા પર કે ઘરના બહાર રાખો . એને ઘરમાં રાખવાથી ઘર પર લક્ષ્મી ચલી જાય છે. 
 
ધનની ટોકરી
ફેંગશુઈ મુજબ કોઈ ટોકરીમાં સિક્કા કે સિક્કા જેવી કેટલીક વસ્તુઓ રાખી કે દેશી અંદાજમાં કહીએ તો ગોલક કે ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં રાખે તો ઘરમાં લક્ષ્મી આવે છે. ધ્યાન આ પણ રહે કે આ પૈસાની ટોકરીને છિપાવીને રાખો. ધનની ટોકરી તમારી બચત વધારવામાં સહાયક ગણાય છે. આ તમારા ખર્ચને પણ ઓચું કરવામાં મદદરૂપ ગણાય છે.