શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ સલાહ
Written By વેબ દુનિયા|

ફેગશુઈ અને મુખ્ય દ્વાર

N.D
જો તમારા ઘર અથવા ઓફિસના મુખ્ય દરવાજાનુ મુખનીચે જણાવેલ દિશાઓમા હોય અને તમને કોઈ સંકટ પડતુ હોય તો તમે થોડા સામાન્ય ફેરફાર કરીને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો.

દક્ષિણ દિશા તરફનુ દ્વાર - જો તમારો દરવાજો દક્ષિણની દિશા તરફ હોય તો તમે તેને ડાર્ક મરૂન, વર્મિલિયન રેડ, પેલ યેલોના શેડમા રંગી શકો છો. દરવાજાની બન્ની બાજુ ઘણા બધા લીલા અને લાંબા સ્વસ્થ છોડવા લગાવી શકાય છે જે ઉંધી દિશામા બનેલા દરવાજાને ખરાબ પ્રભાવોથી દુર કરવાનુ કામ કરે છે.

ઉત્તરની દિશા તરફનો દરવાજો - મુખ્ય પ્રવેશ દ્વાર ઉતર દિશાની તરફ છે છ રોડવાળી ધાતુથી વિંડ ચેઈમ લગાવવી. આના અવાજથી મુખ્ય દરવાજાની આસપાસના ખરાબ પ્રભાવોથી દુર કરે છે. ઉતર દિશાના દરવાજા માટે જ સફેદ, પેલ બ્લુ અથવા હળવી ટીક પણ સારી રહેશે.

પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશાની તરફનુ દ્વાર - દરવાજાની અંદર જમણી બાજુ જળપાત્રને પાણી અને ફુલની પાંખડીથી ભરીને રાખો. આનાથી દિશાને સકારાત્મક રસ્તો આપવામા મદદ મળશે. આમ તો વાસ્તુના અર્થમા પુર્વ દિશાને પવિત્ર સમજવામા આવે છે.

પશ્વિમની તરફ મુખવાળુ દ્વાર - સુર્યાસ્તના સમયે ખરાબ પ્રભાવોને રોકવા માટે દરવાજાની નજીક ગ્લાસ ક્રિસ્ટલ રાખવુ. પશ્વિમની તરફ મુખવાળા દરવાજાની માટે પ્લોટ અથવા બાલકનીના ઉતરપુર્વ ક્ષેત્રમા તુલસી જેવા છોડવાની હાજરી નકારાત્મક પ્રભાવોથી સકારાત્મક આપી શકે છે. આવે જ રીતે ચમેલીની વેલ સુગંધની સાથે પ્રતિકૂળ પ્રભાવોને દુર કરવાનુ કામ કરે છે.