12 વર્ષ પછી નાસિક કુંભ- જાણો શાહી સ્નાનની તારીખો ?

nashik kumbh mela naked priest
Last Updated: મંગળવાર, 14 જુલાઈ 2015 (16:18 IST)


દર 12 વર્ષે કુંભમેળા યોજાય છે
અને આજથી નાસિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ કુંભ મેળામાં સ્નાન કરવાના ધાર્મિક મહત્વ હોય છે. જાણો શાહી સ્નાન ક્યારે કયારે છે .....26 ઓગ્સ્ટ : શ્રાવણ મહીનાના પહેલો સ્નાન

29 ઓગ્સ્ટ- સિંહસ્થ કુંભના પહેલો શાહી સ્નાન

13 સપ્ટેમ્બર - બીજો શાહી સ્નાન

18 સપ્ટેમ્બર - ત્રીજો શાહી સ્નાન

25 સપ્ટેમ્બર - ભાદ્રપદ શુક્લ (વામન દ્વાદશી સ્નાન)

આ પણ વાંચો :