શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : મંગળવાર, 14 જુલાઈ 2015 (16:18 IST)

12 વર્ષ પછી નાસિક કુંભ- જાણો શાહી સ્નાનની તારીખો ?

દર 12 વર્ષે કુંભમેળા યોજાય છે  અને આજથી નાસિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ કુંભ મેળામાં સ્નાન કરવાના ધાર્મિક મહત્વ હોય છે. જાણો શાહી સ્નાન ક્યારે કયારે છે ..... 
 
 
26 ઓગ્સ્ટ : શ્રાવણ મહીનાના પહેલો સ્નાન 
 
29 ઓગ્સ્ટ- સિંહસ્થ કુંભના પહેલો શાહી સ્નાન 
 
13 સપ્ટેમ્બર - બીજો શાહી સ્નાન 
 
18 સપ્ટેમ્બર - ત્રીજો શાહી સ્નાન 
 
25 સપ્ટેમ્બર - ભાદ્રપદ શુક્લ (વામન દ્વાદશી સ્નાન)