નેમારને રીયાલ મૈડ્રિડ તરફથી મળી કરોડોની ઓફર ? જાણો શુ છે હકીકત

મંગળવાર, 3 જુલાઈ 2018 (14:03 IST)

Widgets Magazine

રીયાલ મૈડ્રિડે આ સમાચારોનુ ખંડન કર્યુ છે કે તેણે પેરિસ સેંટ જર્મન પાસેથી નેમારને ખરીદવા માટે વર્લ્ડ રેકોર્ડ 31 કરોડ યૂરો (36 કરોડ ડોલર)ની રજુઆત કરી છે. મૈડ્રિડે કહ્યુ કે સ્પેનના ટીવીઈના આ સમાચાર એકદમ ખોટી છે.  ટીમે કહ્યુ કે તેણે પીએસજી કે ખેલાડીને કોઈપણ પ્રકારની રજુઆત કરી નથી. 
નેમારના ગોલથી બ્રાઝીલે મૈક્સિકોને 2-0થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવવાના કલાકો પછી આ સમાચાર સામે આવ્યા હતા.  પેરિસ સેંટ જર્મન પર યૂએફાનુ દબાણ છે કે તે પોતાના ખેલાડીઓને વેચીને પૈસા એકત્ર કરે. ફ્રાંસના આ ક્લબને ફેયર પ્લે રૂલનુ પાલન કરવાની જરૂર છે.   જે ખેલાડીઓના ટ્રાંસફર અને વેતન પર નજર રાખે છે. 
ગયા વર્ષે બાર્સિલોના પાસેથી નેમારને ખરીદવા માટે પીએસજીએ રેકોર્ડ 22 કરોડ 20 લાખ ડોલરના રકમની ચુકવણી કરી હતી. આ વર્લ્ડ કપમાં પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આવામાં તેમના ટ્રાંસફરને લઈને હવા ફેલાવવી એ દેખીતુ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

FIFA WC 2018: રૂસનો મોટો ઉલટફેર, પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 4-3થી હરાવ્યુ

ફીફા વિશ્વ કપના 21માં સંસ્કરણમાં ઉલટફેરની પ્રક્રિયા ચાલુ છે. મેજબાન રૂસે લુજ્નિકી ...

news

ટીવી અભિનેત્રી રેચલે કર્યો ખુલાસો, ઈગ્લેંડ ફીફા વિશ્વકપ જીતશે તો કપડાં ઉતારી નાખીશ

ઈગ્લેંડની જાણીતી ટીવી એંકર રેચલ રિલેએ કહ્યુ છે કે જો ફીફા વિશ્વ કપ દરમિયાન ઈગ્લેંડ ફુટબોલ ...

news

ખેલો ઈન્ડીયા (દિવ્યાંગ) નેશનલ ચેમ્પીયનશીપનું ગાંધીનગર, ગુજરાત ખાતે આયોજન

મિનીસ્ટ્રી યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ખેલો ઈન્ડીયા નોર્મલ રમતોવીરો માટે આયોજન થયું ...

news

FIFA World Cup 2018: એક ગોલ અને શહેરમાં આવી ગયો ભુકંપ, જાણો શું છે આની પાછળનું કારણ

ફૂટબોલ રમતના દુનિયામાં કેવા દિવાના છે તે વાતની ખબર એ પરથી પડે કે એક ગોલથી ધરતી પણ હલાવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine