Widgets Magazine

Ganesh Utsav - આ રીતે પૂજા કરીને આ એક વસ્તુ મુકો તિજોરીમાં, ગણેશજી સાથે દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (12:56 IST)

Widgets Magazine

25 ઓગસ્ટથી શરૂ થઈ જશે.  જે 5 સપ્ટેમ્બર સુધી ચાલશે.. આ દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે.  અને કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. અહી જાણો ગણેશજીના કેટલાક ખાસ ઉપાય. જે ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ.... 
 
કોઈ શુભ મુહૂર્તમાં ગણેશજીની પૂજા કરો અને પૂજામાં એક સોપારી પણ મુકો.. સોપારીની પણ પૂજા કરો.. પૂજા પછી ઘરની તિજોરીમાં આ સોપારી મુકી દો. ગણેશજી સાથે લક્ષ્મી પણ પ્રસન્ન થશે. 
 
- શ્રી ગણેશના મંત્રોનો જાપ કરો.. જાપની સંખ્યા 108 હોવી જોઈએ. સાથે જ ગણેશજીની સામે રોજ શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો.. પૂજ કરીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો.. મંત્ર શ્રી ગણેશાય નમ:  
 
- ષડવિનાયકોના નામનો જાપ કરો. ૐ બ મોદાય નમ: ૐ પ્રમોદાય નમ:, સુમુખાય નમ:, ૐ દુર્મખાય નમ:, ૐ અવિધ્યનાય નમ:, ૐ વિઘ્નકરત્તે નમ:. આ નામોનો જાપ રોજ 108 વાર કરો. 
 
- ગણેશ પૂજા પછી કોઈ ગરીબને ઘરમાં બેસાડીને આદરપૂર્વક ભોજન કરાવો કે ધનનુ દાન કરો. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

Video Ganesha Chaturthi 2017: - ગણેશ ચતુર્થીના સ્થાપના મુહૂર્ત

Ganesha Chaturthi 2017: - ગણેશ ચતુર્થીના સ્થાપના મુહૂર્ત

news

ગણેશજીના આ અંગના દર્શન નહી કરવું, આવે છે દરિદ્રતા

ગણેશજીનો સ્વરૂપ બહુ મનોહર અને મંગળદાયક છે. એ એકદંત અને ચતુર્બાહુ છે. એ તેમના ચારે હાથમાં ...

news

બૉલીવુડના આ 5 ગીત તમારી જન્માષ્ટમીને ખાસ બનાવશે !!

ભગવાન શ્રીકૃષ્ણના જનમદિવસને બૉલીવુડની ફિલ્મોમાં ખાસ રીતે ઉજવાય છે. બૉલીવુડ અને અમારા ...

news

જન્માષ્ટમી 2017- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ

ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા ...