આનંદીબેન અંગે હાર્દિક પટેલનું મોટુ નિવેદન જાણો શું કહ્યું

ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:38 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે સ્વીકાર્યું છે કે, પટેલને પદ પરથી ઉતારી મૂકાયા એ અમારી ભૂલ હશે. હાર્દિકે  એ પણ કબૂલ્યું કે, પોતે અત્યાર સુધી આનંદીબેન પટેલના સંપર્કમાં નહોતો પણ હવે તેમનો સંપર્ક કરવા વિચારે છે. એક જાણીતા ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલને સવાલ પૂછાયો હતો કે, તમે  આનંદીબેન પટેલ સાથે સંપર્કમાં છો? હાર્દિક પટેલે આ સવાલનો જવાબ નકારમાં આપ્યો પણ સાથે સાથે એ પણ કહ્યું કે, હું આનંદીબેન પટેલનો સંપર્ક કરવાનુ વિચારું છું. હાર્દિકે એ માટે એવું કારણ આપ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ એમને બહુ હેરાન કરે છે. આનંદીબેન પટેલના જૂથના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ છે. મારે એમને માત્ર એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે? હાર્દિકે એમ પણ કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે લોકો કહેતા કે હાર્દિક પટેલે પટેલની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડાવ્યું. હું માનું છું કે, અમારી ભૂલ હશે કે તમે પદ પરથી ઉતરી પણ ગયા પણ મારે એમને એટલું પૂછવું છે કે, આજે પટેલની દીકરીએ અમિત શાહની દાદાગીરી સામે ઝુકવું પડે એ કેવી ગુલામી છે?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આનંદીબેન હાર્દિક પટેલ મોટુ નિવેદન . ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી કોંગ્રેસ Congres Gujarat Congress Ahemd Patel 2017 Latest News Gujarat Election 2017 Gujarat Assembly Election 2017 Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Date Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મતોના વિભાજન માટે અપક્ષોની ડિમાન્ડ, ૫૦ લાખ સુધીનો ભાવ બોલાયો

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જ અપક્ષોનો જાણે રાફડો ફાટયો છે. ૭૮૮ અપક્ષોએ ...

news

પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં 59 પક્ષો ચૂંટણી લડશે, ૭૮૮ અપક્ષો પણ મેદાને પડયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૮૯ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની કામગીરી ...

news

તું ખરતા તારા જેવો છે. ખરી પડીશ. - નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલનું

પાટીદારો મૂર્ખ હોવા અંગે હાર્દિક પટેલે ટ્વીટ કરતાં નાયબ મુખ્યમંત્રી રીતસરનાં ભડક્યા હતા. ...

news

રાહુલ ગાંધી દલિત શક્તિ કેન્દ્ર જઈને ત્રિરંગો સ્વીકારશે, વિજય રૂપાણીએ લેવાનો ઈંકાર કર્યો હતો

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના રાજકારણીય જંગ જીતવા માટે દરેક શક્ય કોશિશમા લાગ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine