Widgets Magazine
Widgets Magazine

ગુજરાતમાં CM પદનો ઉમેદવાર ચૂંટણી પછી જ નક્કી થશે: ગેહલોત

શુક્રવાર, 26 મે 2017 (16:17 IST)

Widgets Magazine
ashot gehlot and bapu


કૉંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની ચર્ચા વચ્ચે કૉંગ્રેસના પ્રભારી શંકરસિંહ વાઘેલાને મળવા માટે પહોંચ્યા છે. બાપુ વિદેશ યાત્રાથી પાછા ફરતાં વસંત વગડા સાથે ગેહલોત અને શંકરસિંહ વચ્ચે બેઠકમાં યોજાઇ હતી. આ બેઠક બાદ ગેહલોત અને શંકરસિંહ બાપુ પ્રેસને સંબોધી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા મોડી રાત્રે વિદેશ પ્રવાસથી પરત ફરતાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત તેમને મળવા પહોંચ્યા હતા. વસંત વગડા ખાતે ગેહલોત અને શંકરસિંહ વચ્ચે બેઠક પૂર્ણ થઇ ગઇ. આ બેઠકમાં ફક્ત બે જ હતા. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા નહોતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત ચૂંટણી. કૉંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત શંકરસિંહ વાઘેલા Cm પદનો ઉમેદવાર Ashok Gehlot

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપના નેતાઓ ગુજરાતને કેસરીયો ખેસ પહેરાવવા ‘હાર્ટ ટુ હાર્ટ’ ૨૫ લાખથી વધુ લોકોનો સંપર્ક કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને ૩ વર્ષ પૂરાં થતાં હોવાની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં ...

news

ભાજપની ચૂંટણી પહેલાની લોલીપોપ? સવર્ણોને ઓબીસીમાં સમાવવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ

ગુજરાતમાં પાટીદાર સમાજ છેલ્લા કેટલાક સમયથી ઓબીસીમાં સમાવવાની માગણી સાથે આંદોલન કરી રહ્યું ...

news

કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સમક્ષ પાટીદારોને 55 બેઠકો પર ટિકિટ આપવા રજુઆત કરાઈ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ થયેલી સત્તાની ખેંચતાણ વચ્ચે ગુજરાતની મુલાકાતે ...

news

ગીરનારની પાંચમી ટુંકના વર્ષોથી ચાલતા વિવાદનો જૈન સમાજ અને હિન્દુ સાધુઓએ સુખદ અંત આણ્યો

જૂનાગઢની તળેટીમાં સ્થિત પાંચમી ટુંક તથા જૈન દેરાસરોની જગ્યાને લઇ સાધુ-સંતો અને જૈન સમાજ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine