ભાજપમાં ભડકો- ચૂંટણી ટાણે જ દિયોદરના પૂર્વ ઘારાસભ્યનું ભાજપને બાય બાય

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (15:32 IST)

Widgets Magazine

bjp gujarat

વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્યએ સોમવારે પક્ષથી નારાજ થઇ પોતાના હોદ્દા ઉપરથી તેમજ પક્ષમાંથી ટેકેદારો સાથે રાજીનામું આપતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્ય અનિલભાઇ માળીએ પક્ષના અમુક નિર્ણયોના કારણે સોમવારે પ્રેસકોન્ફરન્સ યોજી પોતાના આઠ ઉપરાંતના ટેકેદારો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ અંગે અનિલભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘મારા મત વિસ્તારના કામ થતાં નથી. જેથી લોકો દ્વારા મને અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે. તેમજ ભાજપના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. જેથી સમાજના આગેવાનોના માર્ગદર્શન લઇ સોમવારે ભાજપમાંથી તેમજ પ્રદેશ કારોબારી સભ્યમાંથી રાજીનામું આપ્યું છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાજપમાં ભડકો દિયોદર પૂર્વ ઘારાસભ્ય ભાજપને બાય બાય ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Surat News Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Results Live Updates Gujarat Live Election Results Opposition Party In Gujarat Rulling Party In Gujarat Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આમ આદમી પાર્ટીના 2 હજાર જેટલા કાર્યકરો કોંગ્રેસમય થયાં

ગુજરાતમાં ઓછા મતોથી હારજીત થતી હોય તેવી બેઠકો પર આપના ઉમેદવાર ઊભા કરીને ભાજપને ફાયદો ...

news

ભાજપને જીત જોઈએ તો ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિબંધ મૂકો ...

સંજય લીલા ભણશાલીની બહચર્ચિત ફિલ્મના વિરોધમાં કચ્છ ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે કચ્છ જિલ્લા ...

news

ચંદ્રયાન-૨ માટેના ઉપકરણો અમદાવાદમા તૈયાર થઈ રહ્યાં છે. માર્ચ ૨૦૧૮માં લોન્ચ થવાની શક્યતાઓ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ કરેલી જાહેરાત પ્રમાણે ચંદ્રયાન-૨ માર્ચ ૨૦૧૮માં ...

news

નોટબંધી અને GST દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું- રાહુલ ગાંધી

૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine