Widgets Magazine
Widgets Magazine

પ્રથમ તબક્કાનો પ્રચાર પૂરો થવા આવ્યો છતાંય ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (12:24 IST)

Widgets Magazine

ગુજરાતમાં માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગે પૂરો થશે આમ છતાંય ગુજરાત 2017ની વિધાનસભા ચૂંટણી માટે તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં નિષ્ફળ ગયુ છે.  ગુજરાત કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટા વાયદા કર્યા છે જેમાં પાટીદાર તથા બીજી જાતિઓ માટે અનામતના વાયદાનો પણ સમાવેશ થાય છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ગુજરાત ભાજપે હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી. ભાજપે 6 ડિસેમ્બરની રાત સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નહતો. અગાઉ પ્રેસને સંબોધન કરતી વખતે ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વિવિધ પ્રકારના મતદાતાઓનો અભિપ્રાય લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા પાછળ ઘણી કવાયત કરી છે. આ અંગે સંપર્ક કરાતા ભાજપના પ્રવક્તાએ પાર્ટીનો પ્લાન જાહેર કરવાની મનાઈ કરી દીધી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસની સત્તા આવે તો પરેશ ધાનાણી સીએમ પદના દાવેદાર - હાર્દિક પટેલ

હાર્દિક પટેલે અમરેલીમાં જાહેર સભામાં નિવેદન કર્યુ હતુ કે, અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર ...

news

દરેક રાજ્યમાં બનશે આદિવાસીઓનું મ્યૂઝિયમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને ગુજરાત ...

news

ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં,

ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં ...

news

ચૂંટણી ચોપાલ- ગુજરાત ચૂંટણી રણમાં ઘમાસાન

ચૂંટણી ચોપાલ- ગુજરાત ચૂંટણી રણમાં ઘમાસાન

Widgets Magazine Widgets Magazine Widgets Magazine