હાર્દિક સીડીકાંડ અંતર્ગત રાજકોટમાં પાસના કાર્યકરોએ કર્યો ભાજપનો વિરોધ

મંગળવાર, 14 નવેમ્બર 2017 (17:32 IST)

Widgets Magazine
patidar


હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજકોટમાં પાસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ માટે ઇન્દિરા સર્કલ નજીક કેટલાક પાસના કાર્યકરો એકત્રિત થયા હતા અને ભાજપના પૂતળું સળગાવવાની તૈયારી કરી રહ્યાં હતા, જો કે વિરોધ પ્રદર્શન અંગે પોલીસને જાણ થઇ જતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પૂતળું સળગાવતા અટકાવ્યા હતા. આ દરમિયાન પાસના કાર્યકરોને પકડવા પોલીસે દોટ મૂકી હતી જે દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.

છેલ્લા બે દિવસમાં હાર્દિક પટેલની કથિત સીડી બહાર આવતા રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, બીજા બાજુ પાસનું કહેવું છે કે આ પાછળ ભાજપનો હાથ છે. ત્યારે રાજકોટમાં ઇન્દીરા સર્કલ પાસે આવેલા રવિરત્ન ચોક પાસે પાસના કાર્યકરો દ્વારા ભાજપના પૂતળાદહનનો કાર્યક્રય યોજવામાં આવ્યો હતો, જો કે આ અંગે પોલીસને જાણ થતા, પોલીસે પહેલેથી જ સ્થળ પર પહોંચીને દેખાવકારોની અટકાયત કરી હતી, આ દરમિયાન કેટલાક કાર્યકરોએ ભાગવાના પ્રયાસ કર્યો હતો, જેઓને પોલીસે દોટ મૂકી પકડી પાડ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાર્દિક સીડીકાંડ રાજકોટમાં પાસના કાર્યકરોએ કર્યો ભાજપનો વિરોધ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કેજરીવાલ કોંગ્રેસ Kejriwal Bjp Congress Narendra Modi Hardik Patel Vijay Rupani 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા રૂપાણી સામે રાજકોટ અને સુરતમાં વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને પ્રજાપતિ સમાજ ...

news

ભાગ્યેજ જોવા મળતા સાંસદ પરેશ રાવલે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ મતદારોને મળી પ્રચાર કાર્યનો ...

news

હાર્દિકની સીડી જાહેર કરનાર અશ્વિન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ભાગીદાર હોવાના મેસેજ વાયરલ થયાં

'પાસ'નાં કન્વીનર હાર્દિક પટેલનો અંગત પળો માણતો સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ...

news

હાર્દિક પટેલની સેક્સ સીડીના નિવેદન બદલ ભાજપના કાર્યકરોએ શક્તિસિંહનું પૂતળુ બાળ્યું

હાર્દિક પટેલ મામલે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભારે વિરોધ જોવા મળી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine