હાર્દિક પટેલની સેક્સ સીડીના નિવેદન બદલ ભાજપના કાર્યકરોએ શક્તિસિંહનું પૂતળુ બાળ્યું

bjp in bhuj
Last Modified મંગળવાર, 14 નવેમ્બર 2017 (14:15 IST)


મામલે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલમાં સરદાર પટેલનો DNA હોવાના શક્તિ સિંહ ગોહિલના નિવેદન લઈને ભારે વિરોદ્ધ થઇ રહ્યો છે . ભુજ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા શક્તિ સિંહ ગોહિલનું કરી વિરોધ નોધાવ્યો હતો.ભુજ ભાજપ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલ પુતળા દહન તેમજ વિરોધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલના નેત્તુત્વ સાથે હાર્દિક પટેલ સરખામણી થઇ શકે નથી. શક્તિસિંહ ગોહિલ આપેલા નિવેદન લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભુજ ખાતે શક્તિ સિંહ ગોહિલનું પુતળું સળગાવી વિરોધ નોધાવ્યો હતો.


આ પણ વાંચો :