રાજકોટમાં ચાલુ વરસાદે માયાવતી ગર્જ્યા, લોકો બેનર ઓઢીને પણ બેઠાં

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:48 IST)

Widgets Magazine
mayavati gujarat

mayavati gujarat

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાજકોટમાં સભા સંબોધી હતી. માયાવતીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે સામ દામ દંડ ભેદથી સરકાર બનાવી છે, રાજકોટમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તેમ છતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને પાર્ટીના બેનર ઓઢી માયાવતીની સ્પીચ સાંભળી હતી. ઉત્તર પ્રદેશના બસપા સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ સાંસદ માયાવતી રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા, અહીં તેઓએ રેસકોર્ષ મેદાનમાં સભા સંબોધી હતી.

વરસાદી વાતાવરણ વચ્ચે સભામાં 1000 જેટલા લોકો રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા. માયાવતી સભા સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યું કે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા માટે રાજ્યસભામાં મેં રાજીનામુ આપ્યું, બસપા સરકાર આવશે તો ગુજરાતમાં સ્થાનિક સમસ્યા દૂર કરવામાં આવશે, માયાવતીએ GST અને નોટબંધીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા, તેઓએ કહ્યું કે ચૂંટણી પહેલા અને ચૂંટણી સમયે બધી પાર્ટી ઓપિનિયન પોલ કરશે તેમાં ગુમરાહ ન થવું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ ચાલુ વરસાદે માયાવતી ગર્જ્યા લોકો બેનર ઓઢીને પણ બેઠાં. ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી Bjp Congress Surat News Election Result News Results Live Updates Latest News ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Elections Election Results Narendra Modi Amit Shah Rahul Gandhi Vidhan Sabha Elections Gujarat Assembly Election Gujarat Election Reuslt Gujarat Election News Gujarat Live Election Results Opposition Party In Gujarat List Of Chief Ministarer Rulling Party In Gujarat Elections In Gujarat Vidhan Sabha Number Of Voters In Gujarat Gujarat List Of Governors Of Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભરુચ પાસે જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો- કન્યા સહિત ચારના મોત

ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત ...

news

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા જાળવવા 60000 પેરામિલિટરી જવાનોનો ખડકલો

ગુજરાતમાં આગામી બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પગલે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચ ...

news

ઓખી ચક્રવાતે રાજકીય સભાઓનો ભોગ લીધો, જાણો કોની સભાઓ રદ થઈ

ગુજરાતમાં 7 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેથી બંને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરવામાં ...

news

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાની સભામાં અજાણ્યા શખ્સે કરી તોડફોડ

શનિવારે રાતે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ પર થયેલા હુમલા બાદ સોમવારે રાતે ...

Widgets Magazine