વિજય રૂપાણી સરકારના શપથગ્રહણ પહેલા પીએમ મોદીનો રોડ શો

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:02 IST)

Widgets Magazine
modi


ગુજરાતમાં વિજય રૂપાણીસમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પણ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે. એરપોર્ટથી રાજભવન પહોંચતા સુધીમાં તેઓએ રોડ શો કર્યો. હાજરો મેદનીનું અભિવાદન કર્યું.  અત્રે જણાવવાનું કે આજે સવારે 11.30 વાગ્યે ગુજરાતમાં નવી બનેલી સરકારનો શપથવિધિ સમારોહ યોજાશે. 8 કેબિનેટ અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં નવ નવા ચહેરા સામેલ કરાયા છે.  વિજય રૂપાણીનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ગાંધીનગરમાં તડામાર ચાલી રહી છે.

ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો છે જેમાં 18 રાજ્યોનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહેવાનાં છે. તેઓ સમારંભમાં હાજરી આપશે. વિશેષ અતિથિઓ સાથે મહાત્મા મંદિરમાં ભોજન પણ કરશે.  સમારોહમાં સંતો અને વિભિન્ન ધર્મોના ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલનીઅગ્નિ પરિક્ષા , 30મી એ પાસની મીટિંગમાં હલ્લાબોલ થાય તેવી સંભાવના

તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો ...

news

સીએમ રૂપાણી સાથે શપથ લેનારા સંભવિત મંત્રીઓ આ પ્રમાણે છે.

ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી આજે નાયબ ...

news

Vijay Rupani - ભાજપે આખરે વિજય રૂપાણીને જ કેમ સીએમ બનાવ્યાં

ગુજરાતમાં આજે ભાજપની સરકાર શપથવિધિ કરીને સત્તા સ્થાને બેસી રહી છે ત્યારે એક વાત પર ચોક્કસ ...

news

Live - વિજય રૂપાણીએ CM પદના શપથ ગ્રહણ કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના ...

Widgets Magazine