Widgets Magazine
Widgets Magazine

ગુજરાત ચૂંટણી બતાવશે કોંગ્રેસની એક્તાના દાવામાં કેટલો દમ છે

શુક્રવાર, 12 મે 2017 (12:29 IST)

Widgets Magazine
pk congress


વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપના અજય રથને રોકવા માટે સોનિયા ગાંધી એન્ટી બીજેપી ગઠબંધનની તૈયારી કરી રહી છે. પરતું સમગ્ર જોડતોડમાં તેમની પોતાની પાર્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં ખૂબ જ પડકારનો સામનો કરવો પડશે. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જનતા દળ યુનાઇટેડ અને હાર્દિક પટેલને એક રીતે ત્રીજા મોર્ચા ખેલ પર કોંગ્રેસ નેતૃત્વની સામે એનડીએ વિરૂદ્ધ એકજૂથ થવા અંગે પડકાર મૂક્યો છે.

બીન ભાજપ દળોમાં અનેકનું માનવું છે કે જો પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ઉભા રહેવાનો પ્રયાસ કરશે તો પણ તેમની એક જૂથતા પર અનેક સવાલ ઉભા થઇ શકે છે. ગુજરાત ચૂંટણીનું ચિત્ર ત્યારે સામે આવવા લાગ્યું જ્યારે વિપક્ષના નેતાઓ મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી સાથે અનોપચારિક વાતચીત શરૂ કરી. ત્યાર બાદ એનસીપી-જેડીયૂ કેમ્પમાં વોટોની વહેંચણી રોકવા અંગેની જવાબદારી કોંગ્રેસને સોંપી દીધી છે. તેવામાં ગુજરાત ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સામે બે મુશ્કેલીઓ ઉભી થશે. જ્યાં એનસીપી-જેડીયૂ પટેલના મોર્ચથી કોંગ્રેસ તરફથી નુકશાન થશે. જ્યારે પાર્ટી લગભગ 25 વર્ષથી બીજેપીને હરાવવામાં નિષ્ફળ રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ત્રીજુ નેત્ર બનશે અલ્પેશ ઠાકોરની સેના

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી અલ્પેશ ઠાકોરે રાજનીતિ કરવા છેવટે ...

news

૨૦૦૨ ના તોફાનોમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસબાનુએ સરકાર પાસે વળતરની માગણી કરી

૨૦૦૨ ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં દાહોદ જિલ્લાના રણધિકપૂર ગામ પર થયેલા ...

news

ચૂંટણી પહેલા સાધુ-સંતોનું મોટું સંમેલન યોજાવાની શક્યતા - અમિત શાહે સંતોની મુલાકાત લીધી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અત્યારે ત્રણ મહિનાનાં દેશભ્રમણ માટે વિવિધ રાજ્યોમાં ફરી ...

news

દલિતોને થતા અન્યાયને કારણે સુરેન્દ્રનગરમાં 50 હિન્દુઓએ બોદ્ધ ધર્મ અપનાવ્યો

વઢવાણ ઘરશાળા સામે આવેલ ગુજરાત બૌદ્ધ મહાસંઘ, અમરોબોધિ બૌદ્ધિવિહાર ખાતે 10 જિલ્લાના 50 ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine