Widgets Magazine
Widgets Magazine

World Tour - વિદેશ ફરવુ છે ? તરત ટિકિટ કરાવી લો.. આ 10 દેશ છે ભારતથી પણ સસ્તા...

ગુરુવાર, 3 નવેમ્બર 2016 (16:54 IST)

Widgets Magazine

આપણે બધા વિદેશ ફરવાની ઈચ્છા રાખીએ છીએ. વિદેશમાં પણ એવા સ્થાન છે જ્યા કમસે કમ  ભારતીય ઉપમહાદ્વીપથી ક્યાક દૂર જવાની તક મળે.   જુઓ ભાઈ પૈસાવાળા તો વિચાર કરતા પહેલા ઘર છોડીને નીકળી પણ જાય છે. આ બધી પૈસાની રમત છે. ખિસ્સામાં પૈસા હોય તો શુ નથી થઈ શકતુ. પણ શુ કરવુ યૂરોપ અને અમેરિકા જેવા સ્થાન પર અહીથી જેટલો પૈસો લઈને જશો ત્યા જઈને બધો ઓછો જ પડવાનો છે.  હવે માણસ મનમુકીને ખર્ચ પણ કરી શકતો નથી.  આવામાં મજા ત્યાર આવે જો વિદેશ જતા જ આપણા રૂપિયા ઓછા થવાને બદલે વધી જાય.  આજે અમે તમને બતાવી રહ્યા છે એવા સ્થાનો વિશે જ્યા તમે ફરવા જઈ શકો છો અને સૌથી મોટી વાત છે કે કરેંસી રેટ ભારતીય રૂપિયા સામે ઓછા છે. આવામાં તમે ત્યા જઈને ખુદને રાજા ફીલ કરી શકો છો.. 
boloviya
1. Bolivia બોલીવિયા - 1 રૂપિયો = 0.11 બોલિવિયાનો 
 
બોલીવિયાના હોટલ ખૂબ જ સસ્તા છે. તમે જઈને ત્યાની પ્રકૃતિનો આનંદ ઉઠાવી શકો છો. Rurrenabaque બોલીવિયાનુ એક એવુ શહેર છે જ્યાથી જંગલ અને નદી ખૂબ જ પાસે છે. ગરમ પાણીના ઝરણા મતલબ હૉટ સ્પિંગ્સ ત્યાની સુંદરતાને વધારે છે. 

perague
2. - 1 રૂપિયો = 74.26 ગુઆરાની 
 
મર્સરના એક સર્વેમાં આ વાત સામે આવી છે કે પૈરાગુએ દુનિયાનો સૌથી સસ્તો દેશ છે. 1 પૈરાગુએન  ગુએરાનીની કિમં&ત 0.014 ભારતીય રૂપિયા સાંભળીને કેટલુ સારુ લાગે છે ને .. તો હવે શિમલા ફરવા કેમ જવુ ? 
newzeland
3 Zimbabwe ઝિમ્બાબવે - 1 રૂપિયો = 5.85 zwd
 
અહી પર રહેવુ ભલે તમને વધુ સસ્તુ ન પડે પણ ખાવા-પીવાનુ અને બાકી બધુ ખૂબ જ સસ્તુ છે. ઉપરથી 1000% ઈંફ્લેશન રેટ ત્યાના રહેવાને વધુ સસ્તુ બનાવે છે.  સમજી શકો છો 1000 % રેટ ? બાપ રે બાપ.. 2010થી જ યૂએસ ડૉલરને અહીની ઓફિશિયલ કરેંસીના રૂપમાં અપનાવી લેવામાં આવ્યો છે. અહીની પ્રાકૃતિક સુંદરતા ચોક્ક્સ રૂપે તમારુ મન મોહી લેશે.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

પર્યટન

news

કેરળના 5 સૌથી સરસ પર્યટક સ્થળ

કેરળ કોઈ પણ રીતે રજા માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળમાંથી છે અને એને દેવતાઓનો દેશના ...

news

ગોવાના ટૉપ 5 બીચ

ગોવા એક નાનકડું રાજ્ય છે. જ્યાં નાના-મોટા આશરે 40 સમુદ્રી તટ છે. ગોવા શાંતિપ્રિય પર્યટકો ...

news

બૌદ્ધ ગુફાઓ સહિત મહાભારતના કેટલાક કિસ્સાઓનો સાક્ષી ભરૂચનો કડિયા ડુંગર

ગુજરાતના ભરૂચ જિલ્લાનો ઝગડીયા તાલુકો પ્રાચિન હેરિટેજ સાઈટોથી સમૃદ્ધ છે. અહીં સ્થિત ...

news

મુંબઈના સિદ્ધિવિનાયકની જ્યોતથી ઝળહળતું મહેમદાવાદનું સિદ્ધિવિનાયક બાપાનું મંદિર

મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine