ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. ગુજરાતના ગંજબજાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 29 સપ્ટેમ્બર 2008 (18:41 IST)

ગુજરાતના ગંજ બજારના ભાવ

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (29- 09-08)



અમદાવાદ:
બટાકા 70-95
ડુંગળી 120-150
ડુંગળી કાઠ્યાવાડી 80-120
રીંગણ 100-250
રવૈયા 200-380
કોબિઝ 80-180
ફૂલાવર 100-450
ટામેટા 160-320
ભીંડા 300-500
દુધી 130-150
ગલકા 130-300
પરવળ 400-460
લિંબુ 100-260
લીલા મરચા 100-200
મેથી 300-300
ધાણા 500-1000

ઉંઝા :
જીરૂ 1585-2335
વરીયાળી 525-1000
ઈસબગુલ 926-1212
એરંડો 560-690
રાયડો 155-195
સુવા 701-711
મેથી 600-780
તલ 1241-1590


કલોલઃ
ઘઉં 202-227
એરંડા 603-607
ગવાર 327
બાજરી 119-162
મગ 325-786
જુવાર 225
ડાંગર 159-247
રાયડો 585


ગોંડલ :
ઘઊં-લોકવાન 186-225
ઘઊં-ટુકડા 191-251
બાજરી 111-149
જુવાર 157-213
મકાઈ 131-187
કપાસ 400-651
મગ 211-660
ચણા 381-460
વાલ 301-421
અડદ 250-596
મઠ 321-341
તુવેર 456
મગફળી-જીણી 440-533
મગફળી જાડી 430-528
સીંગદાણા-જાડા 501-681
સીંગદાણા-ફાડા 400-626
એરંડા 351-580
તલ 300-1246
મેથી 416-571
જીરૂં 1150-2026
ધાણા 1091-1096

રાજકોટ :
બી.ટી. કપાસ 660
ઘઉ લોકવાન 194-232
ઘઉ ટુકડા 196-236
જુવાર 160-210
બાજરી 120-188
તુવેર 500-650
ચણા 406-447
મગ 400-700
વાલદેશી 450-525
વાલ પાપડી 525-550
ચોળા 451-521
મેથી 300-360
સીંગદાણા 620-675
એરંડા 572-610
તલ 985-1162
જીરૂ 1825-1984
રાયડો 519-539