બૉલીવુડ ફેમસ ગરબા.. જુઓ વીડિયો .

સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (15:36 IST)

Widgets Magazine

ભારતનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી આવી રહ્યું છે. તો આ જ સમયે છે જ્યારે અમે તે બૉલીવુડના પસંદગીના ગીત ગાવવાનું અને તેના ઉપર નવ રાત સુધી નાચવાનું. તો મિત્રો આજે વેબદુનિયા ગુજરાતી તમરા માટે બૉલીવુડ આ ગીતોની લિસ્ટ રજૂ કરી રહ્યા છે.... " 
અહીં ભારતની બૉલીવુફના પસંદગીના ડાંડીયા ગીત... 
1. ઢોલી તારો ઢોલ વાગે - આ ગીત 1999ની  ફિલ્મ " હમ દિલ દે ચુકે સમન"થી છે અને નવરાત્રીનો નામ આવતા જ લોકોના મોઢા પર આ ગીતના બોલ સૌથી પેલા આવે છેઆ ગીતમાં સલમાન ખાન અને એશ્વર્યા રાય છે. આ ગીત બહુ ઉર્જાવાન છે અને આ ગીત સાંભળતા જ લોકોના પગ ઉઠી જાય છે ઝૂમવા માટે ..(PR-યૂટ્યૂબ થી) Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નવરાત્રી ઉત્સવ

news

તાંત્રિક ઉપાય: નવરાત્રમાં આ 10 માંથી 1 વસ્તુ ઘરે લાવવાથી દૂર થશે ગરીબી

કેળાનો ઝાડ(જેમાં ફળ ના લાગ્યા હોય)ને ઘરે લાવી અને એની મૂળમાં(જડ) નવ દિવસ સુધી જળ ચઢાવો. ...

news

નવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી

નવરાત્રીના શુભ સમય ચાલી રહ્યું છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ ...

news

21 સપ્ટેમ્બરથી શરૂ થશે નવરાત્રિ.. આ મુહૂર્તમાં કરો કળશ સ્થાપના

21 સપ્ટેમ્બરથી આ વખતે નવરાત્રિ પર્વની શરૂઆત થવા જઈ રહી છે. અશ્વિન મહિનામાં પડનારી આ ...

news

#Navratri નવરાત્રીમાં શા માટે પ્રગટાવીએ છે અખંડ જ્યોત, જાણો 5 કારણ

1. નવરાત્રી પર અખંડ જ્યોતિ રખાય છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નિવાસ હોય છે અને દુશ્મનો પર ...

Widgets Magazine