Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine

ગુજરાતી ગરબા - સોનાનો ગરબો શિરે

Widgets Magazine

navratri colour

સોનાનો ગરબો શિરેઅંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

 

લટકે મટકે રમે છે

દક્ષિણીના તીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

સખીઓ સંગે કેવા દીસે છે

ફરર ફૂદડી ફીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

ચૂંદડી ચટકે મુખડું મલકે

હાર ગળા હેમ હીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે

 

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે

વાગે મંજીરા ધીરે ધીરે

અંબે મા ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે

ચાલો ધીરે ધીરે ધીરે

સોનાનો ગરબો શિરે

અંબે મા ચાલો ધીરે ધીરેWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નવરાત્રી ઉત્સવ

news

ગુજરાતી ગરબા - મણિયારો તે હલુ હલુ થઈ રે

હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુજો, વરણાગી ...

news

ગુજરાતી રાસ-ગરબા - માથે મટુકડી મહીની ઘોળી

માથે મટુકડી મહીની ઘોળી હુ મહીયારણ હાલી રે ગોકુળમાં.. હો મારા શ્યામ મુજને હરી વા'લા...

news

ગુજરાતી ગરબા - તારી બાંકી રે

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ...

news

ગુજરાતી ગરબા - મથુરામા ખેલ ખેલી આવ્યા..

મથુરામાં ખેલ મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં ...

Widgets Magazine
Widgets Magazine

હિન્દુ ધર્મ વિશે

ભગવાન શિવને પ્રિય બિલીપત્ર વિશે આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહી રહે ધનની ઉણપ

બિલ્વપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકમાના પૂરી કરે છે. એ જ નહી એના પાંદડાને ગંગાજળથી ધોઈને ...

અપાર ધન સમૃદ્ધિ માટે શ્રાવણના દર સોમવારે આ સામગ્રી ચઢાવો.

શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર

નવીનતમ

તાજમહલની ફોટા થી ઘરોમાં આવી શકે છે સમસ્યા

જાણા -અજાણે અમે કેટલીક એવી રસ્વીરો કે શોપીસ ઘર લઈ આવીએ છે જેનાથી ઘરનું વાતાવરણ પ્રભાવિત થવા લાગે ...

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (26.07.2016)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine